ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Before the suicide video is viral on the social site

    LIVE આત્મહત્યાઃ યુવકે રડતાં-રડતાં વીડિયો બનાવ્યો અને આ રીતે આવ્યું મોત

    DivyaBhaskar.com | Last Modified - May 18, 2018, 08:32 AM IST

    આ કારણથી યુવકે કર્યો આપઘાત, મોતની છેલ્લી ઘડી વાયરલ
    • LIVE આત્મહત્યાઃ યુવકે રડતાં-રડતાં વીડિયો બનાવ્યો અને આ રીતે આવ્યું મોત
      મેરઠઃ દિલ્હીમાં SSCની તૈયારી કરી રહેલો મેરઠ નિવાસી પ્રતિક સિંહ(24)ના સ્યૂસાઇડ મામલામાં નવો વળાંક આવ્યો છે. આ યુવકે મરતાં પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેના પરિવારના હાથ લાગ્યો છે. અને તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રતીક તેના મોત માટે પ્રેમિકા અને તોના મિત્રોને જવાબદાર ગણાવ્યા છે. વીડિયોમાં તેના મિત્રો દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Before the suicide video is viral on the social site
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top