ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Beat the woman in balasore in odisha

    એક અફવાએ ગરીબ મહિલાના કર્યાં આ હાલ, નરાધમોએ કપડાં પણ ન છોડ્યા

    DivyaBhaskar.com | Last Modified - May 30, 2018, 06:23 PM IST

    બાળક ચોરવાની અફવાને લીધે મહિલાને આ હદે મારી
    • એક અફવાએ ગરીબ મહિલાના કર્યાં આ હાલ, નરાધમોએ કપડાં પણ ન છોડ્યા
      ઓડિશાના બાલાસોર જિલ્લાનાં એક ગામમાં બાળક ચોરી કરવાની શંકામાં મહિલા સાથે મારપીટ કર્યાંની ઘટના સામે આવી છે. લોકોએ ગરીબ મહિલા પર બાળક ચોરી કર્યાની અફવા ફેલાવી. આ અફવા સાચી માનીને નારધમોએ ખુલ્લેઆમ મહિલાને ઢોરમાર માર્યો. જો કે પાલીસને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળેથી મહિલાને બચાવી અને માર મારનારા નરાધમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Beat the woman in balasore in odisha
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `