Home » National News » Latest News » National » bear entered in a village attacked on 4 people

જંગલમાંથી ભૂલમાં ગામમાં આવી ગયું રીંછ, ગામ લોકોના કર્યાં આવા હાલ

Divyabhaskar.com | Updated - May 13, 2018, 03:33 PM

જાળી તોડી રીંછે લોકો પર કર્યો હુમલો, પછી થયું આવું

  • રાયગઢઃ ગોમર્ડા અભ્યારણ્યમાંથી એક રીંછ કોસીર ગામમાં આવી પહોંચ્યું હતું. અહીં તેને ગામ લોકો પર હુમલો કરી ઘાયલ કર્યાં હતા. આ ઘટનાની જાણ વન વિભાગ અને પોલીસને કરતાં ઘટના સ્થળે દીડી આવી હતી. રીંછને પકડવાં વનવિભાગના કર્મચારીઓએ જાળી ફેંકી અને રીંછને પકડ્યું પણ રીંછે આ જાળી તોડી લોકો પર હુમલો કર્યો અને ફરી જંગલ તરફ જતું રહ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ