સમસ્યા ન ઉકેલાતાં મહિલા વીફરી, પોલીસમેનની વર્દી ફાડી

DivyaBhaskar.com

Jun 02, 2018, 04:11 PM IST
attacked on police inspector by Woman
બલિયા, યૂપીઃ પોતાના પ્રોબ્લમ સોલ્વ ન થતાં એક મહિલાએ ગુસ્સે થઈ. મહિલાએ ગુસ્સે થઈ ટ્રાફિક ઇન્સપેક્ટર સાથે મારામારી કરી. મહિલા કોસ્ટેબલ અને બીજા લોકોએ ગુસ્સે થયેલી મહિલાને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે કોઈનું માની નહીં. અને તે મહિલાએ ટ્રાફિક પોલીસની વર્દી પણ ફાડી નાખી. જો કે આ ઘટના બાદ મહિલા અને તેના જેઠની પોલીસે ધરપકડ કરી હતી.

X
attacked on police inspector by Woman
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી