કારણ વગર ગુંડાઓએ ટૉલ પ્લાઝા પર ચાકુથી કર્યો હુમલો

ટોલ કંટ્રોલર સમજે તે પહેલાં બે ગુંડાઓએ ચાકુથી કર્યો હુમલો

DivyaBhaskar.com | Updated - Apr 11, 2018, 12:47 PM
Attack on toll plaza controller from knife
કરનાલઃ આ વીડિયો ગુંડાના દુસ્સાહસને ઉજાગર કરે છે. ચાકુથી હુમલાની આ ઘટના ઘરૌંડાની છે. બે ગુંડાઓ ટોલ પ્લાઝા કંટ્રોલરને ચાકૂ મારે છે. આ હુમલાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. ઘરૌંડા સ્થિત ટોલ પ્લાઝા કંટ્રોલર સંજય પર બે બદમાશોએ ઍટેક કર્યો ત્યારે તે અન્ય કર્મચારી સાથે વાતચીત કરી રહ્યો હતો.

X
Attack on toll plaza controller from knife
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App