Divya Bhaskar

Home » National News » Latest News » National » Arrested Terrorist confessed his wrong doings

સેનાએ એરેસ્ટ કરેલાં આતંકીએ કરી બીજા આતંકીને આતંકવાદ છોડવાંની વિનંતી

Divyabhaskar.com | Updated - May 10, 2018, 08:04 PM

આતંકીએ બીજા આતંકીને આતંકવાદ છોડવાંની વિનંતી

  • શ્રીનગરઃ બારામૂલામાં પકડાયેલાં લશ્કરે એ તોઈબાનાં આતંકીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયામાં આતંકી કહી રહ્યો છે કે, આજે તે જીવિત છે કેમ કે સેનાએ તેને માર્યો નથી. ભારતીય સેનાની પ્રશંસા કરતાં તેણે બીજા આતંકવાદીઓને વિનંતી કરી કહ્યું કે, તેઓ હથિયાર મૂકી દે અને તેમના ઘરે પાછા આવતાં રહે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending