ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Andhrapradesh anantpur fair giant wheel crashe

    LIVE વીડિયો ચકડોળમાં આવ્યું મોત, 150 ફૂટ ઊંચેથી માતા-પુત્રી નીચે પટકાયા

    DivyaBhaskar.com | Last Modified - May 28, 2018, 07:46 PM IST

    લોકો ચકડોળમાં બેસી મજા માણતાં હતા, દુર્ઘટનાએ લીધો બાળકીનો ભોગ
    • LIVE વીડિયો ચકડોળમાં આવ્યું મોત, 150 ફૂટ ઊંચેથી માતા-પુત્રી નીચે પટકાયા
      અનંતપુર, આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં રવિવાર રાતે એક મેળામાં ચાલુ ચકડોળે ઝૂલો તૂટી ગયો હતો. જેને પગલે તેમાં બેસેલી માતા અને પુત્રી નીચે પટકાતા હતા. આ દુર્ઘટનામાં 10 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. આ ઉપરાંત 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 બાળકીઓ સામેલ હતી. મેળામાં થયેલી આ દુર્ઘટના ચકડોળ ચાલકની બેદરકારીને કારણે થઈ હોવાનું સામે આવતાં કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Andhrapradesh anantpur fair giant wheel crashe
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `