CCTV: સ્પીડમાં વળાંક લેતાં કારે મારી ટક્કર બાઇક સવાર બોલની જેમ ફંગોળાયો

કારની અડફેટે આવતા યુવક 20 ફૂટ ઊછળીને બન્યો કાળનો કોળિયો

DivyaBhaskar.com | Updated - May 27, 2018, 01:02 PM
A collision between a car and a bike

CCTV: સ્પીડમાં વળાંક લેતાં કારે મારી ટક્કર બાઇક સવાર બોલની જેમ ફંગોળાયો.

જલંધર, પંજાબઃ જલંધરના જવાહર નગરના ગુરુ ગોવિંદસિંહ સ્ટેડિયમ સામે થયેલા એક્સિડન્ટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કોલેજ સ્ટૂડન્ટ જોયા વગર વળાંક વળવા જાય છે. અને અચાનક ફુલ સ્પીડે આવતી કારની અડફેટે આવી જાય છે. કારની અડફેટે આવતા યુવક 20 ફૂટ હવામાં ઉછળી રોડ પર પટકાય છે. આ એક્સિડન્ટમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થાય છે.

X
A collision between a car and a bike
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App