ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» A 10 month old girl left by the mothers hand

    માતા ચઢતી હતી મોલની સીડી અને માસૂમને ખેંચી ગયું મોત

    DivyaBhaskar.com | Last Modified - May 11, 2018, 07:21 PM IST

    બાળકોને મોલમાં લઈ જતા હોવ તો આવી ભૂલ ક્યારેય ન કરો
    • માતા ચઢતી હતી મોલની સીડી અને માસૂમને ખેંચી ગયું મોત
      શ્રીગંગાનગર, રાજસ્થાનઃ CGR મોલમાં ત્રીજા માળે એસ્કેલેટર પરથી દસ મહિનાની માસૂમ બાળકી માતાના હાથમાંથી છટકી જતાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પડી હતી. આ દુર્ઘટનામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી હતી. પણ, આ બાળકીનો જીવ ન બચી શક્યો અને તે મોતને ભેટી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: A 10 month old girl left by the mothers hand
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top