ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» 87 year old lady build toilet herself in udhampur

    માળા જપવાની ઉંમરે આ વૃદ્ધા બનાવે છે જાતે ટોઈલેટ

    DivyaBhaskar.com | Last Modified - May 05, 2018, 03:06 PM IST

    87 વર્ષનાં વૃદ્ધા બન્યા લોકો માટે પ્રેરક, જાતે બનાવે છે ટૉઇલેટ
    • માળા જપવાની ઉંમરે આ વૃદ્ધા બનાવે છે જાતે ટોઈલેટ
      ઉધમપુરઃ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને ખુલ્લામાં શૌચમુક્ત ભારતની પહેલ યંગસ્ટર્સથી વધુ ઘરડા લોકો પ્રભાવિત થયા. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં 87 વર્ષના વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં પોતે ટૉઇલેટ બનાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, મહિલા પોતે એક-એક ઇંટને જોડી ટૉઇલેટ બનાવી રહી છે. તેમનું કહેવું છે કે તે ખુશ છે કે તે સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બન્યા. હવે આ વૃદ્ધ મહિલામાંથી બીજાએ પ્રેરણા લઈ આગળ આવવું જોઈએ અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવું જોઈએ.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 87 year old lady build toilet herself in udhampur
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top