પુત્ર સ્કૂલે ન જતાં ઘરમાં કરાવી તાંત્રિક વિધિ, પછી થયું આવું

તાંત્રિક 7.62 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા લઇ ફરાર થઈ ગયો

DivyaBhaskar

DivyaBhaskar

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 05:47 PM
7.62 lakh jewels taken away by thugs
ધનબાદઃ પુત્ર સ્કૂલ જવાથી ડરતો હતો. ધૈયાની લાહબનીમાં રહેાતા સુનીલ પ્રસાદ ચોરસિયાએ તાંત્રિક વિધિ કરાવવાનો નિર્ણય કર્યો. તાંત્રિકનું રૂપ ધરેલા ઠગે 7.62 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા લઇ ફરાર થઈ ગયો. ઠગે તંત્ર-મંત્રની જાળમાં ફસાવી પંચધાતુની પૂજા કરાવવાનું કહ્યું. 251 ગ્રમ સોનું, ચાંદી, પીત્તળ અને લોંખડ મગાવી. બધુ કાળા કપડાની પોટલીમાં બંધાવ્યું. પછી સસ્તી ધાતુ મૂકી સોનું-ચાંદી લઈને ભાગી ગયો. સુનીલે જ્યારે કાળી પોટલી ખોલી ત્યારે તેમાંથી તાંબુ, પીત્તળ અને લોખંડ જ હતું.

X
7.62 lakh jewels taken away by thugs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App