30 સેકન્ડમાં 22 લાખ રૂપિયાથી ભરેલું બૅગ લઈ ગયો યુવક

માત્ર 30 સેકન્ડમાં 22 લાખ રૂપિયાની કરી ચોરી

DivyaBhaskar.com | Updated - Apr 15, 2018, 12:04 PM
22 lakh Robbery from bank in rewari
રેવારીઃ રેવારી સર્કુલર રોડ પર આવેલી પંજાબ નૅશનલ બૅન્કમાંથી એક આરોપી 22 લાખ રૂપિયાથી ભરેલું બૅગ લઈને ફરાર થઈ ગયો છે. આરોપી CCTV કૅમેરામાં બૅગ ચોરી કરતાં દેખાઈ રહ્યો છે. ઘટના બૅન્કના કૅશ કાઉન્ટર પાસે થઈ હતી. કૅશ ડિપોઝિટ જમા કરાવવા આવેલાં એજન્સીના કર્મચારીએ રૂપિયા જમા કરાવી બાકી રૂપિયા બરેલું બૅગ કૅશ કાઉન્ટર પાસે મુક્યું હતું. આ રૂપિયા ભરેલું બૅગ ઉઠાવી આરોપી ફરાર થઈ ગયો. આ આરોપી માત્ર 30 સેકન્ડમાં જ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.

X
22 lakh Robbery from bank in rewari
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App