જંગલરાજની પણ હદ હોય, માસૂમને થાંભલે બાંધી પટ્ટાથી ફટકાર્યો

DivyaBhaskar.com

May 31, 2018, 12:44 PM IST
13 year old child beaten with cruelty
કટિહાર, બિહારઃ સોશિયલ મીડિયા પર કટિહારનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. મોબાઇલ ચોરીના આરોપમાં 13 વર્ષના બાળકને થાંભલે બાંધી ઢોરમાર માર્યો. વીડિયો સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ વીડિયોમાં બે શખ્સો માસૂમને થાંભલે બાંધીને પટ્ટાથી માર મારી રહ્યા છે. માસૂમ રહેમની આજીજી કરે છે પણ આ નરાધમો બેલ્ટથી બાળકને ફટકારતા જ રહે છે.

X
13 year old child beaten with cruelty
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી