ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mahdya Pradesh Bhayyuji Maharaj allegedly shoots himself

  'હું ઘણો પરેશાન છું, જઈ રહ્યો છું,' લખી ભૈયુજી મહારાજે કર્યું સુસાઈડ

  Divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 05:57 PM IST

  મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો અપાયો છે તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજે કથિત રીતે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી (ફાઈલ)

   ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૈયુજી મહારાજે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી છે. જાણકારી મુજબ ભૈયુજી મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાને ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ભૈયુજી મહારાજની પિસ્તોલ અને સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ છેલ્લાં ત્રણ દિવસથી પારિવારિક વિવાદના કારણે તેઓ ઘણાં પરેશાન હતા. ડિપ્રેશનને કારણે તેઓએ પોતાને જ ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તેના અડધો કલાક પહેલાં જ તેઓનું નિધન થયું હતું. મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી હતી તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા. જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી.

   'મારી મોત માટે કોઈ જવાબદાર નથી'

   - ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.
   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમને લખ્યું છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.
   - આ ઉપરાંત તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પરિવારમાં વિવાદ હતો. તે કારણસર જ તેઓ અવસાદગ્રસ્ત થઈ ગયા હતા. જો કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
   - પોલીસે સુસાઈડ નોટ અને પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પરિવારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

   જમણા લમણે ગોળી મારી, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

   - સીએસપી જયંત રાઠોડના જણાવ્યા મુજબ, "ભૈયુજી મહારાજે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના ઘરમાં પોતાને ગોળી મારી હતી. તેના માથાના ભાગે ગોળી વાગી હતી."

   - બોમ્બે હોસ્પિટલના ડૉ.રાહુલ પરાશરના જણાવ્યા મુજબ, "ભૈયુજી મહારાજને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યાં, તેના અડધા કલાક પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. તેમના જમણા લમણે ગોળી વાગી હતી."

   વાંચોઃ આત્મહત્યા કર્યા પહેલાના 7 કલાકમાં ભૈયુજી મહારાજે કર્યા આ 7 ટ્વિટ

   પોતાને દેવાંમાં ડૂબેલા બતાવીને સાર્વજનિક જીવનથી સંન્યાસ લીધો હતો

   - મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખાસ જગ્યા બનાવનાર ભૈયુજી મહારાજે પોતાને દેવાંમા ડૂબેલ ગણાવ્યાં હતા. તેઓએ સાર્વજનિક જીવનથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી હતી. સંન્યાસ લીધા બાદ તેમના સાર્વજનિક અને આધ્યાત્મિક કાર્યો સંચાલિત થતા રહ્યાં. સિંહસ્થ પહેલાં મળેલા ધર્મ સંમેલનમાં સરકારે તેમને આમંત્રિત ન કરતા તેઓ નારાજ હતા.

   રાજ્ય મંત્રીની ઓફર ફગાવી હતી

   - મધ્યપ્રદેશ સરકારે 2 જુલાઈ, 2017નાં રોજ 6.67 કરોડ છોડ લગાવવાના દાવાને મહાકૌભાંડ ગણાવીને કેટલાંક સંતોએ 'નર્મદા કૌભાંડ રથ યાત્રા' કાઢવાની જાહેરાત કરી હતી. જેમાં નર્મદાનંદજી, હરિહરાનંદજી, કોમ્પ્યુટર બાબા, ભૈયુજી મહારાજ અને પંડિત યોગેન્દ્ર મહંત સામેલ હતા.
   - રાજ્ય સરકારે એપ્રિલ 2018માં આ તમામને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. જો કે ભૈયુજી મહારાજે સરકારની આ ઓફરને લેવાનો ઈન્કાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે નર્મદા મૈયાની સેવા કોઈપણ પદ વગર પણ કરતા રહીશુ.

   આગળ વાંચો ભૈયુજી મહારાજની સુસાઈડ નોટ

  • ભૈયુજી મહારાજની સુસાઈડ નોટ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજની સુસાઈડ નોટ

  • સપ્ટેમ્બર, 2011માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સદ્ભાવના ઉપવાસ પર બેઠાં હતા. ત્યારે ઉપવાસ ખોલાવવા માટે તેઓએ ભૈયુજી મહારાજને આમંત્રિત કર્યાં હતા (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સપ્ટેમ્બર, 2011માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સદ્ભાવના ઉપવાસ પર બેઠાં હતા. ત્યારે ઉપવાસ ખોલાવવા માટે તેઓએ ભૈયુજી મહારાજને આમંત્રિત કર્યાં હતા (ફાઈલ)

   ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૈયુજી મહારાજે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી છે. જાણકારી મુજબ ભૈયુજી મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાને ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ભૈયુજી મહારાજની પિસ્તોલ અને સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ છેલ્લાં ત્રણ દિવસથી પારિવારિક વિવાદના કારણે તેઓ ઘણાં પરેશાન હતા. ડિપ્રેશનને કારણે તેઓએ પોતાને જ ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તેના અડધો કલાક પહેલાં જ તેઓનું નિધન થયું હતું. મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી હતી તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા. જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી.

   'મારી મોત માટે કોઈ જવાબદાર નથી'

   - ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.
   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમને લખ્યું છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.
   - આ ઉપરાંત તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પરિવારમાં વિવાદ હતો. તે કારણસર જ તેઓ અવસાદગ્રસ્ત થઈ ગયા હતા. જો કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
   - પોલીસે સુસાઈડ નોટ અને પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પરિવારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

   જમણા લમણે ગોળી મારી, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

   - સીએસપી જયંત રાઠોડના જણાવ્યા મુજબ, "ભૈયુજી મહારાજે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના ઘરમાં પોતાને ગોળી મારી હતી. તેના માથાના ભાગે ગોળી વાગી હતી."

   - બોમ્બે હોસ્પિટલના ડૉ.રાહુલ પરાશરના જણાવ્યા મુજબ, "ભૈયુજી મહારાજને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યાં, તેના અડધા કલાક પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. તેમના જમણા લમણે ગોળી વાગી હતી."

   વાંચોઃ આત્મહત્યા કર્યા પહેલાના 7 કલાકમાં ભૈયુજી મહારાજે કર્યા આ 7 ટ્વિટ

   પોતાને દેવાંમાં ડૂબેલા બતાવીને સાર્વજનિક જીવનથી સંન્યાસ લીધો હતો

   - મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખાસ જગ્યા બનાવનાર ભૈયુજી મહારાજે પોતાને દેવાંમા ડૂબેલ ગણાવ્યાં હતા. તેઓએ સાર્વજનિક જીવનથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી હતી. સંન્યાસ લીધા બાદ તેમના સાર્વજનિક અને આધ્યાત્મિક કાર્યો સંચાલિત થતા રહ્યાં. સિંહસ્થ પહેલાં મળેલા ધર્મ સંમેલનમાં સરકારે તેમને આમંત્રિત ન કરતા તેઓ નારાજ હતા.

   રાજ્ય મંત્રીની ઓફર ફગાવી હતી

   - મધ્યપ્રદેશ સરકારે 2 જુલાઈ, 2017નાં રોજ 6.67 કરોડ છોડ લગાવવાના દાવાને મહાકૌભાંડ ગણાવીને કેટલાંક સંતોએ 'નર્મદા કૌભાંડ રથ યાત્રા' કાઢવાની જાહેરાત કરી હતી. જેમાં નર્મદાનંદજી, હરિહરાનંદજી, કોમ્પ્યુટર બાબા, ભૈયુજી મહારાજ અને પંડિત યોગેન્દ્ર મહંત સામેલ હતા.
   - રાજ્ય સરકારે એપ્રિલ 2018માં આ તમામને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. જો કે ભૈયુજી મહારાજે સરકારની આ ઓફરને લેવાનો ઈન્કાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે નર્મદા મૈયાની સેવા કોઈપણ પદ વગર પણ કરતા રહીશુ.

   આગળ વાંચો ભૈયુજી મહારાજની સુસાઈડ નોટ

  • મનસેના રાજ ઠાકરે સાથે ભૈયુજી મહારાજ (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનસેના રાજ ઠાકરે સાથે ભૈયુજી મહારાજ (ફાઈલ)

  • મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી હતી તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા. જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી હતી તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા. જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી (ફાઈલ)

   ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૈયુજી મહારાજે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી છે. જાણકારી મુજબ ભૈયુજી મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાને ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ભૈયુજી મહારાજની પિસ્તોલ અને સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ છેલ્લાં ત્રણ દિવસથી પારિવારિક વિવાદના કારણે તેઓ ઘણાં પરેશાન હતા. ડિપ્રેશનને કારણે તેઓએ પોતાને જ ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તેના અડધો કલાક પહેલાં જ તેઓનું નિધન થયું હતું. મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી હતી તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા. જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી.

   'મારી મોત માટે કોઈ જવાબદાર નથી'

   - ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.
   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમને લખ્યું છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.
   - આ ઉપરાંત તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પરિવારમાં વિવાદ હતો. તે કારણસર જ તેઓ અવસાદગ્રસ્ત થઈ ગયા હતા. જો કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
   - પોલીસે સુસાઈડ નોટ અને પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પરિવારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

   જમણા લમણે ગોળી મારી, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

   - સીએસપી જયંત રાઠોડના જણાવ્યા મુજબ, "ભૈયુજી મહારાજે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના ઘરમાં પોતાને ગોળી મારી હતી. તેના માથાના ભાગે ગોળી વાગી હતી."

   - બોમ્બે હોસ્પિટલના ડૉ.રાહુલ પરાશરના જણાવ્યા મુજબ, "ભૈયુજી મહારાજને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યાં, તેના અડધા કલાક પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. તેમના જમણા લમણે ગોળી વાગી હતી."

   વાંચોઃ આત્મહત્યા કર્યા પહેલાના 7 કલાકમાં ભૈયુજી મહારાજે કર્યા આ 7 ટ્વિટ

   પોતાને દેવાંમાં ડૂબેલા બતાવીને સાર્વજનિક જીવનથી સંન્યાસ લીધો હતો

   - મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખાસ જગ્યા બનાવનાર ભૈયુજી મહારાજે પોતાને દેવાંમા ડૂબેલ ગણાવ્યાં હતા. તેઓએ સાર્વજનિક જીવનથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી હતી. સંન્યાસ લીધા બાદ તેમના સાર્વજનિક અને આધ્યાત્મિક કાર્યો સંચાલિત થતા રહ્યાં. સિંહસ્થ પહેલાં મળેલા ધર્મ સંમેલનમાં સરકારે તેમને આમંત્રિત ન કરતા તેઓ નારાજ હતા.

   રાજ્ય મંત્રીની ઓફર ફગાવી હતી

   - મધ્યપ્રદેશ સરકારે 2 જુલાઈ, 2017નાં રોજ 6.67 કરોડ છોડ લગાવવાના દાવાને મહાકૌભાંડ ગણાવીને કેટલાંક સંતોએ 'નર્મદા કૌભાંડ રથ યાત્રા' કાઢવાની જાહેરાત કરી હતી. જેમાં નર્મદાનંદજી, હરિહરાનંદજી, કોમ્પ્યુટર બાબા, ભૈયુજી મહારાજ અને પંડિત યોગેન્દ્ર મહંત સામેલ હતા.
   - રાજ્ય સરકારે એપ્રિલ 2018માં આ તમામને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. જો કે ભૈયુજી મહારાજે સરકારની આ ઓફરને લેવાનો ઈન્કાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે નર્મદા મૈયાની સેવા કોઈપણ પદ વગર પણ કરતા રહીશુ.

   આગળ વાંચો ભૈયુજી મહારાજની સુસાઈડ નોટ

  • ભૈયુજી મહારાજને રાજકીય રીતે તાકાતવર સંત ગણવામાં આવતા હતા (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજી મહારાજને રાજકીય રીતે તાકાતવર સંત ગણવામાં આવતા હતા (ફાઈલ)

  • 30 એપ્રિલ, 2017નાં રોજ મધ્યપ્રદેશના શિવપુરીની ડૉ. આયુષીની સાથે તેમને બીજા લગ્ન કર્યાં હતા (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   30 એપ્રિલ, 2017નાં રોજ મધ્યપ્રદેશના શિવપુરીની ડૉ. આયુષીની સાથે તેમને બીજા લગ્ન કર્યાં હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mahdya Pradesh Bhayyuji Maharaj allegedly shoots himself
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `