ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Indonesian girl fallen in love with 10th fail boy of Amethi of UP

  10મું ફેઇલ પર ફિદા થઇ આ વિદેશી Girl, મળવા આવી તો પોલીસ સાથે થઇ મુલાકાત

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 10:12 AM IST

  ઉત્તર પ્રદેશમાં 10મું ધોરણ ફેલ યુવક પર ઈન્ડોનેશિયાની યુવતી ફિદા થઈ ગઈ છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમેઠીઃ ઉત્તર પ્રદેશમાં 10મું ધોરણ ફેલ યુવક પર ઈન્ડોનેશિયાની યુવતી ફિદા થઈ ગઈ છે. બંનેની દોસ્તી ફેસબુક પર થઈ અને ચેટ પર જ પ્રેમમાં ફેરવાઈ ગઈ. હવે તે યુવતી પોતાના લવરને મળવા અમેઠી આવી પહોંચી છે. DivyaBhaskar.comએ આ સ્પેશિયલ કપલ સાથે વાત કરી તેમની લવ સ્ટોરી જાણી.

   એક વર્ષ મોટી છે ઈન્ડોનેશિયન યુવતી

   - અહીં બેનીપુર નિવાસી સંજય શ્રીવાસ્તવે 10મા ધોરણ બાદ અભ્યાસ છોડી ફોટોગ્રાફીનું કામ કર્યું હતું. તે એક શોપમાં નોકરી કરી રહ્યો હતો.

   - બીજી તરફ, ઈન્ડોનેશિયાની સીતી ડેલિના ગ્રેજ્યુએશન કરી ચૂકી છે.
   - સંજીવનું ફેસબુક પર સાગર દીવાના નામથી આઈડી છે. લગભગ એક વર્ષ પહેલા ફેસબુક પર બંનેની મુલાકાત થઈ. બંનેની ઉંમરમાં એક વર્ષનું અંતર છે. સીતી સંજીવથી એક વર્ષ મોટી છે.
   - સંજીવે જણાવ્યું કે, સીતી મને મળવા માગતી હતી. આજ કારણે તે પાંચ મહિનાના ટૂરિસ્ટ વિઝા લઈને અહીં આવી ગઈ. તે ગત 18 એપ્રિલે દિલ્હી પહોંચી હતી. હું તેને ત્યાં રિસીવ કરવા ગયો હતો. 19મીની સવારે અમે ગામ આવ્યા.

   એક મહિના બાદ સામે આવી લવ સ્ટોરી

   - સીતી છેલ્લા એક મહિનાથી બેનીપુરમાં પોતાના બોયફ્રેન્ડના ઘરે રહેતી હતી, પરંતુ તે વિશે કોઈને જાણકારી નહોતી.

   - સંજીવે જણાવ્યું કે, શુક્રવારે સીતીના પેટમાં દુખાવો થયો. તે પરેશાન હતી. તેને લઈને સ્થાનિક હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ત્યાંનો સ્ટાફ તેની ભાષા નહોતો સમજી રહ્યા. મેં તેના પેટના દુઃખાવા વિશે જણાવ્યું. ડૉ. શિશિરે તેનો ઈલાજ કર્યો. ત્યાંથી જ કોઈએ પોલીસમાં ફરિયાદ કરી દીધી.
   - હોસ્પિટલમાં જ એસઆઈ સંજય રાય અને મહિલા પોલીસકર્મીએ સીતી સાથે વાતચીત કરી. જ્યારે તેમને લવ સ્ટોરી વિશે જાણવા મળ્યું તો તેઓએ બંનેને છોડી દીધા, પરંતુ હાયર ઓથોરિટિઝને જાણ ચોક્કસ કરી દીધી.
   - પોલીસ અધિકારી શિવાકાંત પાંડએ જણાવ્યું કે, વિદેશી યુવતીની પાસે પાસપોર્ટ અને વિઝા હતા. વિઝા મેળવવાની તારીખ 26 માર્ચ 2018 અને તેની મર્યાદા 25 સપ્ટેમ્બર 2018 છે. મામલાની જાણકારી એલઆઈઓ અને ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indonesian girl fallen in love with 10th fail boy of Amethi of UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top