પુરાવા / ભારતે PoK બ્લાસ્ટ કર્યા હોવાના મળ્યા પુરાવા, જુઓ પાકિસ્તાને જ જાહેર કરી હુમલાની તસવીરો

India's secound sergical strike on PoK after pulwamwa attack, Photos news and updates

  • પાકિસ્તાન આર્મ્ડ ફોર્સના મેજર જનરલ આસિફ ગફુરે તસવીરો ટ્વિટ કરીને પુરાવા આપ્યા

divyabhaskar.com

Feb 26, 2019, 11:28 AM IST

નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 1,000 બોમ્બથી હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ અંદાજે 12 મિરાજ વિમાનથી પીઓકેમાં આવેલા જૈશના ઠેકાણા પર આ હુમલો કર્યો છે. જોકે આ હુમલા વિશે ભારત તરફથી કોઈ ઓફિશિયલી ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ પાકિસ્તાન આર્મીએ આ વાત સ્વીકારી છે. પાકિસ્તાન આર્મ્ડ ફોર્સના મેજર જનરલ આસિફ ગફુરે ટ્વિટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. મેજર જનરલે આ હુમલાની તસવીરો પણ ટ્વિટ કરીને ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હોવાના પુરાવા આપ્યા છે.

X
India's secound sergical strike on PoK after pulwamwa attack, Photos news and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી