ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Indias 2nd Muslim Lady IPS Officer Anjum Ara

  આ છે દેશની બીજી મુસ્લિમ મહિલા IPS, લીધી છે એક શહીદની દીકરીને દત્તક

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 04:26 PM IST

  આઇપીએસ અંજુમ આરા યુપીના આઝમગઢના નાનકડા ગામ કમ્હારિયાની રહેવાસી છે
  • દેશની બીજી મુસ્લિમ મહિલા IPS અંજુમ આરા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશની બીજી મુસ્લિમ મહિલા IPS અંજુમ આરા.

   સિમલા: દેશની બીજી મુસ્લિમ મહિલા આઇપીએસ અંજુમ આરા યુપીના આઝમગઢના નાનકડા ગામ કમ્હારિયાની રહેવાસી છે. તેમણે જ્યારે આઇપીએસ બનવાનું નક્કી કર્યું તો લોકોએ તેમને હતોત્સાહ કર્યા. પરંતુ તેમણે હાર ન માની. પરિવારના સપોર્ટથી અંજુમે પોતાના સપનાઓને સાચા કર્યા. તેમના પતિ યુનુસ ખાન પણ IAS છે. ઉલ્લેખનીય છે કે આ મુસ્લિમ આઇએએસ-આઇપીએસ કપલે જમ્મુ-કાશ્મીરમાં શહીદ નાયબ સૂબેદાર પરમજીત સિંહની દીકરીના ભણતરથી લઇને લગ્ન સુધીનો તમામ ખર્ચો ઉઠાવવાની પણ જવાબદારી લીધી છે.

   અહીંયા થયો છે તેમનો જન્મ

   - અંજુમનો જન્મ લખનઉથી આઝમગઢના નાનતડા ગામ કમ્હરિયામાં થયો હતો.

   - તેમના પિતા સિવિલ એન્જિનિયર છે અને મા હાઉસ વાઇફ છે. તેમનું એજ્યુકેશન લખનઉથી જ થયું.
   - અંજુમ એક કોમ્પ્યુટર એન્જિનિયર પણ ચે પરંતુ પિતા પાસેથી શીખીને તેમણે બીજા પ્રયત્નમાં IPSની પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધી.
   - તેમનું પહેલું પોસ્ટિંગ સિમલામાં ASP તરીકે થયું હતું. અંજુમ અત્યારે હિમાચલના સોલન જિલ્લાની SP છે.
   - તેમના પતિ યુનુસ કુલ્લુ જિસ્સાના પોસ્ટેડ છે.

   આ કારણે લીધો શહીદની દીકરીને દત્તક લેવાનો નિર્ણય

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, યુનુસ ખાન કુલ્લુના ડેપ્યુટી કમિશ્નર છે અને પત્ની અંજુમ આરા સોલન જિલ્લામાં એસપીની પોસ્ટ પર તહેનાત છે. આ કપલને એક દીકરો પણ છે.

   - અંજુમે કહ્યું, "ખુશદીપ પોતાના પરિવાર સાથે જ રહેવા માંગે છે. એવામાં અમે તેનો ઘરખર્ચ, ભણતર અને લગ્નનો તમામ ખર્ચ ઉઠાવીશું. સમયાંતરે ઘરે જઇને દીકરી અને શહીદના પરિવારની મુલાકાત પણ લેતા રહીશું. તેમને કોઇ મુશ્કેલી ન થાય, તે માટે કોશિશ કરતા રહીશું. તે આઇએએસ-આઇપીએશ ઓફિસર અથવા તો કોઇ અન્ય ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતી હશે તો તેના માટે પૂરી મદદ કરીશું."

   - યુનુસે કહ્યું, "કોઇ શહીદના પરિવારનું દર્દ અસહનીય હોય છે, પરંતુ અમે તેને હળવું કરવાનો પ્રયત્ન તો કરી શકીએ છીએ. દીકરી માટે શ્રેષ્ઠ ભણતરની વ્યવસ્થા કરવી એક નાગરિક તરીકે આપણી ડ્યૂટી છે. એ ખુશદીપ પર આધાર રાખે છે કે તેને ગામમાં કે કોઇ અન્ય જગ્યાએ પોતાનું સ્ટડી પૂરું કરવું છે. અમે જીવનના મહત્વના નિર્ણયો લેવામાં પણ તેની મદદ કરીશું."

  • બ્યુરોક્રેટ કપલ હિમાચલમાં પોસ્ટેડ છે. તેમને એક દીકરો પણ છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્યુરોક્રેટ કપલ હિમાચલમાં પોસ્ટેડ છે. તેમને એક દીકરો પણ છે.

  • શહીદ પરમજીત સિંહ 1 મે ના રોજ પાકિસ્તાનના BAT હુમલામાં શહીદ થઇ ગયા હતા. (ફાઇલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શહીદ પરમજીત સિંહ 1 મે ના રોજ પાકિસ્તાનના BAT હુમલામાં શહીદ થઇ ગયા હતા. (ફાઇલ)

  • અંજુમ આરા હિમાચલના સાલોન જિલ્લામાં એસપી છે. (ફાઇલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજુમ આરા હિમાચલના સાલોન જિલ્લામાં એસપી છે. (ફાઇલ)

  • અંજુમે સહારનપુરના આર્ય કન્યા ઇન્ટર કોલેજમાંથી હાઇસ્કૂલ તેમજ એચઆર ઇન્ટર કોલેજથી ઇન્ટરની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં ઉત્તીર્ણ કરી હતી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજુમે સહારનપુરના આર્ય કન્યા ઇન્ટર કોલેજમાંથી હાઇસ્કૂલ તેમજ એચઆર ઇન્ટર કોલેજથી ઇન્ટરની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં ઉત્તીર્ણ કરી હતી.

   સિમલા: દેશની બીજી મુસ્લિમ મહિલા આઇપીએસ અંજુમ આરા યુપીના આઝમગઢના નાનકડા ગામ કમ્હારિયાની રહેવાસી છે. તેમણે જ્યારે આઇપીએસ બનવાનું નક્કી કર્યું તો લોકોએ તેમને હતોત્સાહ કર્યા. પરંતુ તેમણે હાર ન માની. પરિવારના સપોર્ટથી અંજુમે પોતાના સપનાઓને સાચા કર્યા. તેમના પતિ યુનુસ ખાન પણ IAS છે. ઉલ્લેખનીય છે કે આ મુસ્લિમ આઇએએસ-આઇપીએસ કપલે જમ્મુ-કાશ્મીરમાં શહીદ નાયબ સૂબેદાર પરમજીત સિંહની દીકરીના ભણતરથી લઇને લગ્ન સુધીનો તમામ ખર્ચો ઉઠાવવાની પણ જવાબદારી લીધી છે.

   અહીંયા થયો છે તેમનો જન્મ

   - અંજુમનો જન્મ લખનઉથી આઝમગઢના નાનતડા ગામ કમ્હરિયામાં થયો હતો.

   - તેમના પિતા સિવિલ એન્જિનિયર છે અને મા હાઉસ વાઇફ છે. તેમનું એજ્યુકેશન લખનઉથી જ થયું.
   - અંજુમ એક કોમ્પ્યુટર એન્જિનિયર પણ ચે પરંતુ પિતા પાસેથી શીખીને તેમણે બીજા પ્રયત્નમાં IPSની પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધી.
   - તેમનું પહેલું પોસ્ટિંગ સિમલામાં ASP તરીકે થયું હતું. અંજુમ અત્યારે હિમાચલના સોલન જિલ્લાની SP છે.
   - તેમના પતિ યુનુસ કુલ્લુ જિસ્સાના પોસ્ટેડ છે.

   આ કારણે લીધો શહીદની દીકરીને દત્તક લેવાનો નિર્ણય

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, યુનુસ ખાન કુલ્લુના ડેપ્યુટી કમિશ્નર છે અને પત્ની અંજુમ આરા સોલન જિલ્લામાં એસપીની પોસ્ટ પર તહેનાત છે. આ કપલને એક દીકરો પણ છે.

   - અંજુમે કહ્યું, "ખુશદીપ પોતાના પરિવાર સાથે જ રહેવા માંગે છે. એવામાં અમે તેનો ઘરખર્ચ, ભણતર અને લગ્નનો તમામ ખર્ચ ઉઠાવીશું. સમયાંતરે ઘરે જઇને દીકરી અને શહીદના પરિવારની મુલાકાત પણ લેતા રહીશું. તેમને કોઇ મુશ્કેલી ન થાય, તે માટે કોશિશ કરતા રહીશું. તે આઇએએસ-આઇપીએશ ઓફિસર અથવા તો કોઇ અન્ય ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતી હશે તો તેના માટે પૂરી મદદ કરીશું."

   - યુનુસે કહ્યું, "કોઇ શહીદના પરિવારનું દર્દ અસહનીય હોય છે, પરંતુ અમે તેને હળવું કરવાનો પ્રયત્ન તો કરી શકીએ છીએ. દીકરી માટે શ્રેષ્ઠ ભણતરની વ્યવસ્થા કરવી એક નાગરિક તરીકે આપણી ડ્યૂટી છે. એ ખુશદીપ પર આધાર રાખે છે કે તેને ગામમાં કે કોઇ અન્ય જગ્યાએ પોતાનું સ્ટડી પૂરું કરવું છે. અમે જીવનના મહત્વના નિર્ણયો લેવામાં પણ તેની મદદ કરીશું."

  • સન્માનિત થઇ રહેલી અંજુમ આરા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સન્માનિત થઇ રહેલી અંજુમ આરા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indias 2nd Muslim Lady IPS Officer Anjum Ara
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `