ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Cricketer Harmanpreet Kaur joins Punjab Police

  ક્રિકેટર હરમનપ્રીત પંજાબ પોલીસમાં DSP તરીકે જોડાઈ, 2011માં થઈ હતી રિજેકટ

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 12:12 PM IST

  હરમનપ્રીતે 2011માં પણ પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું, પરંતુ ત્યારે તેને રિજેક્ટ કરી દેવામાં આવી
  • ડીએસપી બન્યા બાદ સ્ટાર ક્રિકેટર હરમનપ્રીત કૌર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડીએસપી બન્યા બાદ સ્ટાર ક્રિકેટર હરમનપ્રીત કૌર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે.

   પંજાબઃ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર ડીએસપી (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ છે. ચંદીગઢમાં સીએમ હાઉસમાં ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને ડીજીપી સુરેશ અરોડા દ્વારા હરમનપ્રીત કૌરને ડીએસપીની કેપ અને ખભા પર સ્ટાર લગાવીને સન્માનિત કરવામાં આવી. આ અવસરે ક્રિકેટર હરમનપ્રીતના પિતા સહિત સમગ્ર પરિવાર ઉપસ્થિત હતો. હરમનપ્રીતની તહેનાતી પીએપી (પંજાબ આર્મ્ડ પોલીસ) જાલંધરમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીતે 2011માં જ્યારે પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

   કયા પર્ફોમન્સના કારણે ઓફર કરવામાં આવી જોબ?

   - મહિલા વર્લ્ડ કપ 2017ની રનર અપ ભારતીય મહિલા ક્રિકેટર ટીમે જબરદસ્ત પર્ફોમન્સથી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપલબ્ધિ બાદ ટીમની સ્ટાર પ્લેયર હરમનપ્રીત કૌરને પંજાબના મુખ્યમંત્રીએ ગયા વર્ષે જુલાઈમાં DSP પોસ્ટ ઓફર કરી હતી.
   - મહત્વપૂર્ણ છે કે, હરમને સેમીફાઇનલમાં 171 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભારત માટે ત્રીજી અને ઓવરઓલ 8મા નંબરની પ્લેયર રહી છે.
   - ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 171 રનની ઈનિંગ બાદ હરમનની તુલના પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે કરવામાં આવી હતી.

   6 વર્ષ પહેલા પોલીસ વિભાગે કરી દીધી હતી રિજેક્ટ

   - મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીતે 2011માં પણ પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું, પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે મહિલા ક્રિકેટર માટે પોલીસમાં નોકરીની કોઈ જોગવાઈ નથી.
   - હરમનના પિતા હરમનંદર સિંહ ભુલ્લરે તે સમયે નિવેદન આપ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ અમને કહ્યું કે તે (હરમન) કોઈ હરભજન સિંહ થોડી છે, જેને ડીએસપીની પોસ્ટ આપવામાં આવે. ત્યારે તેને ઈન્સ્પેક્ટરની પોસ્ટ પણ નહોતી આપવામાં આવી.
   - ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ક્રિકેટર હરભજન સિંહ પંજાબ પોલીસમાં ડીએસપીની પોસ્ટ પર છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, સીએમ અમરિંદરે ટ્વીટ કરી આપી શુભેચ્છા...રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકી છે હરમન

  • પંજાબ પોલીસમાં જોઇન કરતી વખતે (L) હરમનપ્રીતની માતા સતવિંદર કૌર, જીજાજી, બહેન હેમજીત કૌર, ડીએસપીના યૂનિફોર્મમાં હરમનપ્રીત કૌર, સીએમ કેપ્ટન અરમિન્દર સિંહ અને હરમનના પિતા હરમંદર સિંહ ભુલ્લર.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબ પોલીસમાં જોઇન કરતી વખતે (L) હરમનપ્રીતની માતા સતવિંદર કૌર, જીજાજી, બહેન હેમજીત કૌર, ડીએસપીના યૂનિફોર્મમાં હરમનપ્રીત કૌર, સીએમ કેપ્ટન અરમિન્દર સિંહ અને હરમનના પિતા હરમંદર સિંહ ભુલ્લર.

   પંજાબઃ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર ડીએસપી (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ છે. ચંદીગઢમાં સીએમ હાઉસમાં ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને ડીજીપી સુરેશ અરોડા દ્વારા હરમનપ્રીત કૌરને ડીએસપીની કેપ અને ખભા પર સ્ટાર લગાવીને સન્માનિત કરવામાં આવી. આ અવસરે ક્રિકેટર હરમનપ્રીતના પિતા સહિત સમગ્ર પરિવાર ઉપસ્થિત હતો. હરમનપ્રીતની તહેનાતી પીએપી (પંજાબ આર્મ્ડ પોલીસ) જાલંધરમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીતે 2011માં જ્યારે પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

   કયા પર્ફોમન્સના કારણે ઓફર કરવામાં આવી જોબ?

   - મહિલા વર્લ્ડ કપ 2017ની રનર અપ ભારતીય મહિલા ક્રિકેટર ટીમે જબરદસ્ત પર્ફોમન્સથી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપલબ્ધિ બાદ ટીમની સ્ટાર પ્લેયર હરમનપ્રીત કૌરને પંજાબના મુખ્યમંત્રીએ ગયા વર્ષે જુલાઈમાં DSP પોસ્ટ ઓફર કરી હતી.
   - મહત્વપૂર્ણ છે કે, હરમને સેમીફાઇનલમાં 171 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભારત માટે ત્રીજી અને ઓવરઓલ 8મા નંબરની પ્લેયર રહી છે.
   - ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 171 રનની ઈનિંગ બાદ હરમનની તુલના પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે કરવામાં આવી હતી.

   6 વર્ષ પહેલા પોલીસ વિભાગે કરી દીધી હતી રિજેક્ટ

   - મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીતે 2011માં પણ પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું, પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે મહિલા ક્રિકેટર માટે પોલીસમાં નોકરીની કોઈ જોગવાઈ નથી.
   - હરમનના પિતા હરમનંદર સિંહ ભુલ્લરે તે સમયે નિવેદન આપ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ અમને કહ્યું કે તે (હરમન) કોઈ હરભજન સિંહ થોડી છે, જેને ડીએસપીની પોસ્ટ આપવામાં આવે. ત્યારે તેને ઈન્સ્પેક્ટરની પોસ્ટ પણ નહોતી આપવામાં આવી.
   - ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ક્રિકેટર હરભજન સિંહ પંજાબ પોલીસમાં ડીએસપીની પોસ્ટ પર છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, સીએમ અમરિંદરે ટ્વીટ કરી આપી શુભેચ્છા...રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકી છે હરમન

  • પંજાબના CM અમરિંદર સિંહ અને ડીજીપી સુરેશ અરોડા દ્વારા હરમનપ્રીત કૌરને ડીએસપીને કેપ અને ખભા પર સ્ટાર લગાવીને સન્માનિત કર્યા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબના CM અમરિંદર સિંહ અને ડીજીપી સુરેશ અરોડા દ્વારા હરમનપ્રીત કૌરને ડીએસપીને કેપ અને ખભા પર સ્ટાર લગાવીને સન્માનિત કર્યા.

   પંજાબઃ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર ડીએસપી (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ છે. ચંદીગઢમાં સીએમ હાઉસમાં ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને ડીજીપી સુરેશ અરોડા દ્વારા હરમનપ્રીત કૌરને ડીએસપીની કેપ અને ખભા પર સ્ટાર લગાવીને સન્માનિત કરવામાં આવી. આ અવસરે ક્રિકેટર હરમનપ્રીતના પિતા સહિત સમગ્ર પરિવાર ઉપસ્થિત હતો. હરમનપ્રીતની તહેનાતી પીએપી (પંજાબ આર્મ્ડ પોલીસ) જાલંધરમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીતે 2011માં જ્યારે પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

   કયા પર્ફોમન્સના કારણે ઓફર કરવામાં આવી જોબ?

   - મહિલા વર્લ્ડ કપ 2017ની રનર અપ ભારતીય મહિલા ક્રિકેટર ટીમે જબરદસ્ત પર્ફોમન્સથી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપલબ્ધિ બાદ ટીમની સ્ટાર પ્લેયર હરમનપ્રીત કૌરને પંજાબના મુખ્યમંત્રીએ ગયા વર્ષે જુલાઈમાં DSP પોસ્ટ ઓફર કરી હતી.
   - મહત્વપૂર્ણ છે કે, હરમને સેમીફાઇનલમાં 171 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભારત માટે ત્રીજી અને ઓવરઓલ 8મા નંબરની પ્લેયર રહી છે.
   - ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 171 રનની ઈનિંગ બાદ હરમનની તુલના પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે કરવામાં આવી હતી.

   6 વર્ષ પહેલા પોલીસ વિભાગે કરી દીધી હતી રિજેક્ટ

   - મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીતે 2011માં પણ પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું, પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે મહિલા ક્રિકેટર માટે પોલીસમાં નોકરીની કોઈ જોગવાઈ નથી.
   - હરમનના પિતા હરમનંદર સિંહ ભુલ્લરે તે સમયે નિવેદન આપ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ અમને કહ્યું કે તે (હરમન) કોઈ હરભજન સિંહ થોડી છે, જેને ડીએસપીની પોસ્ટ આપવામાં આવે. ત્યારે તેને ઈન્સ્પેક્ટરની પોસ્ટ પણ નહોતી આપવામાં આવી.
   - ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ક્રિકેટર હરભજન સિંહ પંજાબ પોલીસમાં ડીએસપીની પોસ્ટ પર છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, સીએમ અમરિંદરે ટ્વીટ કરી આપી શુભેચ્છા...રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકી છે હરમન

  • હરમનપ્રીત 2017 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભારત માટે ત્રીજી અને ઓવરઓલ 8મા નંબરની પ્લેયર રહી. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરમનપ્રીત 2017 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભારત માટે ત્રીજી અને ઓવરઓલ 8મા નંબરની પ્લેયર રહી. (ફાઇલ)

   પંજાબઃ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર ડીએસપી (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ છે. ચંદીગઢમાં સીએમ હાઉસમાં ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને ડીજીપી સુરેશ અરોડા દ્વારા હરમનપ્રીત કૌરને ડીએસપીની કેપ અને ખભા પર સ્ટાર લગાવીને સન્માનિત કરવામાં આવી. આ અવસરે ક્રિકેટર હરમનપ્રીતના પિતા સહિત સમગ્ર પરિવાર ઉપસ્થિત હતો. હરમનપ્રીતની તહેનાતી પીએપી (પંજાબ આર્મ્ડ પોલીસ) જાલંધરમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીતે 2011માં જ્યારે પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

   કયા પર્ફોમન્સના કારણે ઓફર કરવામાં આવી જોબ?

   - મહિલા વર્લ્ડ કપ 2017ની રનર અપ ભારતીય મહિલા ક્રિકેટર ટીમે જબરદસ્ત પર્ફોમન્સથી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપલબ્ધિ બાદ ટીમની સ્ટાર પ્લેયર હરમનપ્રીત કૌરને પંજાબના મુખ્યમંત્રીએ ગયા વર્ષે જુલાઈમાં DSP પોસ્ટ ઓફર કરી હતી.
   - મહત્વપૂર્ણ છે કે, હરમને સેમીફાઇનલમાં 171 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભારત માટે ત્રીજી અને ઓવરઓલ 8મા નંબરની પ્લેયર રહી છે.
   - ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 171 રનની ઈનિંગ બાદ હરમનની તુલના પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે કરવામાં આવી હતી.

   6 વર્ષ પહેલા પોલીસ વિભાગે કરી દીધી હતી રિજેક્ટ

   - મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીતે 2011માં પણ પોલીસની નોકરી માટે એપ્લાય કર્યું હતું, પરંતુ ત્યારે તેમને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે મહિલા ક્રિકેટર માટે પોલીસમાં નોકરીની કોઈ જોગવાઈ નથી.
   - હરમનના પિતા હરમનંદર સિંહ ભુલ્લરે તે સમયે નિવેદન આપ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ અમને કહ્યું કે તે (હરમન) કોઈ હરભજન સિંહ થોડી છે, જેને ડીએસપીની પોસ્ટ આપવામાં આવે. ત્યારે તેને ઈન્સ્પેક્ટરની પોસ્ટ પણ નહોતી આપવામાં આવી.
   - ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ક્રિકેટર હરભજન સિંહ પંજાબ પોલીસમાં ડીએસપીની પોસ્ટ પર છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, સીએમ અમરિંદરે ટ્વીટ કરી આપી શુભેચ્છા...રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકી છે હરમન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cricketer Harmanpreet Kaur joins Punjab Police
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `