ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બાળકોના હોમવર્ક પાછળ ભારતીય સૌથી વધુ સમય આપે છે | Indian parents spend most time after their children homework

  બાળકોને હોમવર્ક કરાવવાના મામલે 29 દેશમાં સર્વે, સૌથી આગળ ભારતીય પેરેન્ટ્સ

  Divyabhaskar.com | Last Modified - May 30, 2018, 12:26 PM IST

  ભારતીય પેરેન્ટ્સ માને છે કે જો બાળકને હોમવર્ક કરાવ્યાં વિના સ્કૂલે મોકલશું તો બદનામી થશે.
  • એજ્યુકેશન ચેરિટી વર્કી ફાઉન્ડેશનના રિપોર્ટ ખુલાસો કરાયો છે કે, ભારતીય પેરેન્ટ્સ પોતાના બાળકોના હોમવર્ક પાછળ વિશ્વમાં સૌથી વધુ સમય આપે છે (સિમ્બોલિક ઈમેજ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એજ્યુકેશન ચેરિટી વર્કી ફાઉન્ડેશનના રિપોર્ટ ખુલાસો કરાયો છે કે, ભારતીય પેરેન્ટ્સ પોતાના બાળકોના હોમવર્ક પાછળ વિશ્વમાં સૌથી વધુ સમય આપે છે (સિમ્બોલિક ઈમેજ)

   નેશનલ ડેસ્કઃ બાળકોના અભ્યાસને લઈને માતા-પિતા ચિંતામાં હોય તે સ્વભાવિક છે. તો સ્કૂલમાં ભણતા બાળકોને પણ સૌથી વધુ ટેન્શન હોય છે હોમવર્કની. બાળક સ્કૂલેથી આવે કે તરત જ મોટા ભાગના પેરેન્ટ્સ સ્કૂલમાં શું નવું શીખ્યા તેવું પૂછવાને બદલે હોમવર્ક શું આપ્યું તે જાણવામાં રસ હોય છે. થોડાં સમય પહેલાં એક સર્વેક્ષણ કરાયો હતો જેમાં તેવું જાણવાના પ્રયાસો કરાયાં કે વિશ્વભરમાં પેરેન્ટ્સ બાળકોના હોમવર્ક કરાવવા પાછળ કેટલો સમય આપે છે. ખાસ વાત એ રહી કે આ રિપોર્ટમાં ભારતીય માતા-પિતા સૌથી આગળ રહ્યાં. સર્વે મુજંબ ભારતીય માતા પિતા બાળકના હોમવર્કને લઈને સૌથી વધુ ચિંતા કરતા હોય છે. ભારતીય માતા-પિતા પોતાના બાળકના અભ્યાસ અને હોમવર્ક પાછળ એક સપ્તાહમાં લગભગ 12 કલાક જેટલો સમય ખર્ચ કરે છે.

   બાળકોના હોમવર્ક પાછળ સમય ખર્ચવામાં ભારતીય પેરેન્ટ્સ અવ્વલ

   - એજ્યુકેશન ચેરિટી વર્કી ફાઉન્ડેશનના રિપોર્ટ ખુલાસો કરાયો છે કે, ભારતીય પેરેન્ટ્સ પોતાના બાળકોના હોમવર્ક પાછળ વિશ્વમાં સૌથી વધુ સમય આપે છે.
   - આ યાદીમાં ભારત પડોસી દેશ ચીન અને વિશ્વ શક્તિ અમેરિકાથી ઘણું આગળ છે.
   - અઠવાડીમાં ભારતીય માતા-પિતા જ્યાં હોમવર્ક કરાવવામાં પોતાના બાળકો પાછળ 12 કલાક આપે છે તો ચીની માતા-પિતા 7 કલાક અને અમેરિકન પેરેન્ટ્સ માત્ર 6 કલાકનો જ સમય ફાળવે છે.

   અન્ય દેશો કયા ક્રમાંકે છે તે જોઈએ તો...

   દેશ બાળકોના ભણતર પાછળ અઠવાડીયે ફાળવાતા કલાકો
   ભારત 12
   તુર્કી 8.7
   સિંગાપુર 7.9
   બ્રાઝીલ 7.5
   રશિયા 7.5
   ચીન 7.2
   દક્ષિણ આફ્રિકા 6.8
   અમેરિકા 6.2
   દક્ષિણ કોરિયા 5.4
   જર્મની 5
   સ્પેન 4.8
   ઓસ્ટ્રેલિયા 4.4
   ફ્રાંસ 4
   બ્રિટન 4
   જાપાન 3.9

   29 દેશમાં કરાયો હતો સર્વે

   - ભારતીય માતા પિતા એવું વિચારે છે કે જો બાળકને હોમવર્ક નહીં કરાવ્યું હોય તો સ્કૂલમાં બદનામી થઈ શકે છે. આ કારણ જ છે કે પેરેન્ટ્સ પોતાના બાળકોના અભ્યાસ પાછળ સૌથી વધુ ધ્યાન આપે છે.
   - આ સર્વે 29 દેશમાં કરાયો હતો, જેમાં 27,380 લોકોને સામેલ કરવામાં આવ્યાં હતા.
   - ભારતમાં આ સર્વેમાં દશ હજાર લોકોને સામેલ કરાયાં હતા જ્યારે બાકી દેશોના 17 હજાર 380 પાર્ટિસિપેન્ટ હતા.
   - સર્વે સંપૂર્ણ રીતે ઓનલાઈન હતો.

   એજ્યુકેશન સ્ટાન્ડર્ડમાં થયો છે સુધારો

   - સર્વે મુજબ 72 ટકા ભારતીય માતા પિતાએ માન્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં એજ્યુકેશન સ્ટાન્ડર્ડમાં સુધારો થયો છે.
   - બાકીના દેશના માતા-પિતાઓએ એજ્યુકેશન સ્ટાન્ડર્ડને સારૂ નથી ગણાવ્યું. એટલે કે આ મામલે પણ ભારત નંબર વન રહ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભારતીય માતા પિતા એવું વિચારે છે કે જો બાળકને હોમવર્ક નહીં કરાવ્યું હોય તો સ્કૂલમાં બદનામી થઈ શકે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય માતા પિતા એવું વિચારે છે કે જો બાળકને હોમવર્ક નહીં કરાવ્યું હોય તો સ્કૂલમાં બદનામી થઈ શકે છે

  • સર્વે મુજબ 72 ટકા ભારતીય માતા પિતાએ માન્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં એજ્યુકેશન સ્ટાન્ડર્ડમાં સુધારો થયો છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સર્વે મુજબ 72 ટકા ભારતીય માતા પિતાએ માન્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં એજ્યુકેશન સ્ટાન્ડર્ડમાં સુધારો થયો છે

   નેશનલ ડેસ્કઃ બાળકોના અભ્યાસને લઈને માતા-પિતા ચિંતામાં હોય તે સ્વભાવિક છે. તો સ્કૂલમાં ભણતા બાળકોને પણ સૌથી વધુ ટેન્શન હોય છે હોમવર્કની. બાળક સ્કૂલેથી આવે કે તરત જ મોટા ભાગના પેરેન્ટ્સ સ્કૂલમાં શું નવું શીખ્યા તેવું પૂછવાને બદલે હોમવર્ક શું આપ્યું તે જાણવામાં રસ હોય છે. થોડાં સમય પહેલાં એક સર્વેક્ષણ કરાયો હતો જેમાં તેવું જાણવાના પ્રયાસો કરાયાં કે વિશ્વભરમાં પેરેન્ટ્સ બાળકોના હોમવર્ક કરાવવા પાછળ કેટલો સમય આપે છે. ખાસ વાત એ રહી કે આ રિપોર્ટમાં ભારતીય માતા-પિતા સૌથી આગળ રહ્યાં. સર્વે મુજંબ ભારતીય માતા પિતા બાળકના હોમવર્કને લઈને સૌથી વધુ ચિંતા કરતા હોય છે. ભારતીય માતા-પિતા પોતાના બાળકના અભ્યાસ અને હોમવર્ક પાછળ એક સપ્તાહમાં લગભગ 12 કલાક જેટલો સમય ખર્ચ કરે છે.

   બાળકોના હોમવર્ક પાછળ સમય ખર્ચવામાં ભારતીય પેરેન્ટ્સ અવ્વલ

   - એજ્યુકેશન ચેરિટી વર્કી ફાઉન્ડેશનના રિપોર્ટ ખુલાસો કરાયો છે કે, ભારતીય પેરેન્ટ્સ પોતાના બાળકોના હોમવર્ક પાછળ વિશ્વમાં સૌથી વધુ સમય આપે છે.
   - આ યાદીમાં ભારત પડોસી દેશ ચીન અને વિશ્વ શક્તિ અમેરિકાથી ઘણું આગળ છે.
   - અઠવાડીમાં ભારતીય માતા-પિતા જ્યાં હોમવર્ક કરાવવામાં પોતાના બાળકો પાછળ 12 કલાક આપે છે તો ચીની માતા-પિતા 7 કલાક અને અમેરિકન પેરેન્ટ્સ માત્ર 6 કલાકનો જ સમય ફાળવે છે.

   અન્ય દેશો કયા ક્રમાંકે છે તે જોઈએ તો...

   દેશ બાળકોના ભણતર પાછળ અઠવાડીયે ફાળવાતા કલાકો
   ભારત 12
   તુર્કી 8.7
   સિંગાપુર 7.9
   બ્રાઝીલ 7.5
   રશિયા 7.5
   ચીન 7.2
   દક્ષિણ આફ્રિકા 6.8
   અમેરિકા 6.2
   દક્ષિણ કોરિયા 5.4
   જર્મની 5
   સ્પેન 4.8
   ઓસ્ટ્રેલિયા 4.4
   ફ્રાંસ 4
   બ્રિટન 4
   જાપાન 3.9

   29 દેશમાં કરાયો હતો સર્વે

   - ભારતીય માતા પિતા એવું વિચારે છે કે જો બાળકને હોમવર્ક નહીં કરાવ્યું હોય તો સ્કૂલમાં બદનામી થઈ શકે છે. આ કારણ જ છે કે પેરેન્ટ્સ પોતાના બાળકોના અભ્યાસ પાછળ સૌથી વધુ ધ્યાન આપે છે.
   - આ સર્વે 29 દેશમાં કરાયો હતો, જેમાં 27,380 લોકોને સામેલ કરવામાં આવ્યાં હતા.
   - ભારતમાં આ સર્વેમાં દશ હજાર લોકોને સામેલ કરાયાં હતા જ્યારે બાકી દેશોના 17 હજાર 380 પાર્ટિસિપેન્ટ હતા.
   - સર્વે સંપૂર્ણ રીતે ઓનલાઈન હતો.

   એજ્યુકેશન સ્ટાન્ડર્ડમાં થયો છે સુધારો

   - સર્વે મુજબ 72 ટકા ભારતીય માતા પિતાએ માન્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં એજ્યુકેશન સ્ટાન્ડર્ડમાં સુધારો થયો છે.
   - બાકીના દેશના માતા-પિતાઓએ એજ્યુકેશન સ્ટાન્ડર્ડને સારૂ નથી ગણાવ્યું. એટલે કે આ મામલે પણ ભારત નંબર વન રહ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બાળકોના હોમવર્ક પાછળ ભારતીય સૌથી વધુ સમય આપે છે | Indian parents spend most time after their children homework
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `