ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Sandeep was preparing to go on duty in the morning to get heart attack.

  3 મહિનાના દીકરાએ લીધા આશીર્વાદ - પત્ની થઈ બેભાન, પછી શહીદની નીકળી અંતિમ યાત્રા

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 09:56 AM IST

  26 વર્ષના સંદીપ ડ્યૂટી પર જવા માટે તૈયાર થતા હતા ત્યારે જ તેમને એટક આવતા થયું નિધન
  • કાર્ડિયાક અરેસ્ટથી થયું જવાનનું નિધન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્ડિયાક અરેસ્ટથી થયું જવાનનું નિધન

   હિસાર: હરિયાણાના હિસાર જિલ્લામાં ગામ સાતરોડમાં રહેતા સૈનિક સંદીપ સિંહ પૂણિયાના જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં શહીદ થઈ ગયા છે. 26 વર્ષના સંદીપ સવારે ડ્યૂટી પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યાકે જ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. સાથી જવાન તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ત્યાં સુધી તેમનું નિધન થઈ ગયું હતું. શુક્રવારે સાંજે સૈનિક સંદીપનો પાર્થિવ દેહ તેમના પૈતૃક ગામ લાવવામાં આવ્યો હતા. ત્યાં તેમના 3 મહિનાના દીકરાએ તેમના આશીર્વાદ લીધા પછી તેમને વિદાય આપવામાં આવી હતી.

   સંદીપ તેમના 3 મહિનાના દીકરાને ખોળામાં પણ ન લઈ શક્યા

   - સૈનિક સંદીપ સિંહ તેમના 3 મહિનાના દીકરા જીતેશને એક પણ વાર ખોળમાં પણ લઈ શક્યા નહતા. તેઓ 5 મહિના પહેલાં ઓક્ટોબરમાં ઘરે આવ્યા હતા. તેઓ રજા ઉપરથી પરત ફર્યા તે પછી ડિસેમ્બરમાં તેમના દીકરાનો જન્મ થયો હતો. પરિવારજનોએ દીકરાના જન્મની ખુશીમાં માત્ર એખ નાનકડોહવન રાખ્યો હતો. મોટી ઉજવણી માટે તેઓ સંદીપના ઘરે આવવાની રાહ જોતા હતા. પરંતુ સંદીપ આ સ્થિતિમાં ઘરે પરત આવશે તેવો કોઈને અણસાર નહતો. સંદીપ તેમના એકના એક દીકરા જીતેશને એક પણ વાર તેમના ખોળામાં લઈને રમાડી પણ શક્યા નહતા.

   સંદીપે જલદી ઘરે આવવાની કરી હતી વાત

   સંદીપના જોડિયા ભાઈ મંદીપે જણાવ્યું કે, તેની બુધવાર સાંજે જ સંદીપ સાથે વાત થઈ હતી અને તેણે કહ્યું હતું કે, તેની તબિયત સારી છે અને તે ખૂબ જસદી ઘરે આવશે. સંદીપે ત્યાપે મંદીપને સારુ કેરિયર બનાવવા માટે મન લગાવીને અભ્યાસ કરવાની પણ સલાહ આપી હતી.

   પત્ની સાથે થઈ હતી છેલ્લીવાર વાત

   મંદીપના જણાવ્યા પ્રમાણે સંદીપની છેલ્લી વાત ભાભી રેખા સાથે થઈ હતી. તેણે રેખાને કહ્યું હતું કે, તે તૈયાર થઈને ડ્યૂટી માટે નીકળી રહ્યો છે. બંનેએ વોટ્સએપ દ્વારા વીડિયો કોલિંગ પણ કર્યું હતું. પરંતુ રેખાને ત્યારે સહેજ પણ અહેસાસ નહતો કે તે હવે કદી ફરી તેના પતિ સાથે વાત નહીં કરી શકે. સંદીપના લગ્ન 20 એપ્રિલ 2016માં ચરખી દાદરી ગામના કલાલીમાં રહેતી રેખા સાથે થયા હતા.

   દાદાના પગલે ચાલ્યો હતો સંદીપ

   - પરિવારના અન્ય સભ્યના જણાવ્યા પ્રમાણે સંદીપના દાદા ટેકચંદ સેનાના સુબેદાર પદથી રિટાયર્ડ થયા હતા. સંદીપનો જન્મ દાદાના નિધન પછી થયું હતું. સંદીપના પિતા બલબીર સિંહ પણ સેનામાં જવા ઈચ્છતા હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ સેનામાં જઈ શક્યા નહીં. સંદીપ હંમેશા સેનામાં જવા માગતા હતા. તેથી તેમણે સ્કૂલમાં પણ એનસીસીમાં જોડાયો હતો. સંદીપે નાગપુરમાં રહીને જ ધોરણ 12માં સુધી અભ્યાસ કરીને સેનાની તૈયારી શરૂ કરી દીધી હતી.

   બીજી વખતમાં મળી સફળતા

   - ભાઈ મંદીપે જણાવ્યું કે, સંદીપ પહેલીવારમાં ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યો હતો પરંતુ તેની પસંદગી થઈ શકી નહતી. ત્યારપછી ફરી મહેનત કરી અને બીજી વારમાં સ્ટોર કિપર તરીકે માત્ર 18 વર્ષની ઉંમરે સેનામાં ભરતી થયો હતો. મંદીપે કહ્યું કે, સેનાની નોકરી ઈજ્જત વાળી હોય છે. કોણ એવું હશે જે સેનામાં જવા ન માગતા હોય. તેના ભાઈ પાસેથી પ્રેરણા લઈને તે પણ સેનામાં જવા માગે છે.

  • ફોન પર છેલ્લી વાત પત્ની સાથે થઈ હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફોન પર છેલ્લી વાત પત્ની સાથે થઈ હતી

  • 3 મહિનાના બાળકનું મોઢું પણ નહતો જોઈ શક્યો જવાન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   3 મહિનાના બાળકનું મોઢું પણ નહતો જોઈ શક્યો જવાન

  • સંદીપે ફોન પર રજા લઈને જલદી ઘરે આવવાની કરી હતી વાત
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંદીપે ફોન પર રજા લઈને જલદી ઘરે આવવાની કરી હતી વાત

  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

  • મૃતક જવાન સંદીપ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક જવાન સંદીપ

  • આખા ગામે રડતી આંખે આપી જવાનને વિદાય
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આખા ગામે રડતી આંખે આપી જવાનને વિદાય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sandeep was preparing to go on duty in the morning to get heart attack.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top