ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Dhanush missile can attack both land and sea

  એટમી હથિયાર સાથે હુમલો કરવામાં સક્ષમ ધનુષ મિસાઈલનું સફળ પરિક્ષણ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 09:11 AM IST

  ધનુષ મિસાઈલ જમીન અને પાણી બંને જગ્યા પર હુમલો કરી શકે છે
  • ધનુષ મિસાઈલ જમીન અને પાણી બંને જગ્યા પર હુમલો કરી શકે છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધનુષ મિસાઈલ જમીન અને પાણી બંને જગ્યા પર હુમલો કરી શકે છે

   બાલાસોર: ભારતે શુક્રવારે ન્યૂક્લિયર હથિયારની સાથે હુમલો કરવામાં સક્ષણ બેલેસ્ટિક મિસાઈલ ધનુષનું પરિક્ષણ સફળ રહ્યું છે. ધનુષ જમીનથી જ જમીન ઉપર હુમલો કરી શકે તેવી મિસાઈલ છે. આ મિસાઈલ 350Km સુધી હુમલો કરી શકે છે. શુક્રવારે સ્ટ્રેટજિક ફોર્સ કમાન્ડ (SFC)એ ઓરિસ્સા તટ પર નેલવ શિપથી તેને લોન્ચ કર્યું હતું.

   ટાર્ગેટને હિટ કરવામાં એક્સપર્ટ

   - ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિવલપમેન્ટ ઓર્ગેનાઈઝન (DRDO)ના જણાવ્યા પ્રમાણે મિસાઈલે સફળતાથી તેના ટાર્ગેટને હિટ કર્યું છે. ટેસ્ટ દરમિયાન અપેક્ષા પ્રમાણેના પરિણામે સામે આવ્યા છે.
   - આ મિસાઈલ ભારતમાં તૈયાર પૃથ્વી-2નું ડેવલપ વર્ઝન છે.
   - આ મિસાઈલને ઈન્ડિયન નેવીના SFCના ટર્નિંગ એક્સરસાઈઝ પ્રોગ્રામ દરમિયાન બંગાળની ખાડીના પારાદીપથી લોન્ચ કરવામાં આવી છે.

   ધનુષની આ છે ખાસિયત

   - ધનુષની 8.53 મીટર લાંબી અને 0.9 મીટર પહોંળી છે.
   - આ મિસાઈલ 500 કિલો સુધી વિસ્ફોટક સાથે હુમલો કરવા માટે સક્ષમ છે.
   - 350 કિમીની રેન્જમાં જમીન અને સમુદ્ર બંને જગ્યાએથી હુમલો કરી શકે છે.
   - આ તે પાંચ મિસાઈલમાંથી એક છે જેણે DRDOના ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરવામાં આવી છે.

   આ પહેલાં થયું હતું પૃથ્વી-2નો ટેસ્ટ

   - ઓરિસ્સાના અબ્દુલ કલામ આઈલેન્ડ પર 18 જાન્યુઆરીએ અગ્નિ-5 અને 6 ફેબ્રુઆરીએ અગ્નિ-1નું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
   - DRDOના આધુનિક સિસ્ટમ દ્વારા ટાર્ગેટ પર સીધો હુમલો કરનારી પૃથ્વી-2 મિસાઈલનું આ મહિને સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
   - આ મિસાઈલ ન્યૂક્લિયર હથિયારો સાથે હુમલો કરી શકે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Dhanush missile can attack both land and sea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top