ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Indian deplyos more troops in Ladakh to Arunachalpradesh

  ચીનની સરહદ નજીક ભારતે વધારી તાકાત, હોવિત્ઝર-બ્રહ્મોસ પણ તૈનાત

  Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 10:56 AM IST

  ડોકલામ પર છેલ્લાં થોડાં દિવસોથી ફરી ચીનની મેલી મુરાદ જોવા મળી રહી છે ત્યારે ભારતે તિબેટમાં પોતાની તાકાત મજબૂત કરી.
  • ચીનના તિબેટી ક્ષેત્રની સરહદો પર અરૂણાચલ સેકટરના દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ઘાટીઓમાં અને વધુ ભારતીય સૈનિકોને તૈનાત કરવામાં આવ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનના તિબેટી ક્ષેત્રની સરહદો પર અરૂણાચલ સેકટરના દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ઘાટીઓમાં અને વધુ ભારતીય સૈનિકોને તૈનાત કરવામાં આવ્યાં છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ ડોકલામ પર છેલ્લાં થોડાં દિવસોથી ફરી ચીનની મેલી મુરાદ જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે ભારતે તિબેટમાં પોતાની તાકાત વધુ મજબૂત કરી છે. ચીનના તિબેટી ક્ષેત્રની સરહદો પર અરૂણાચલ સેકટરના દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ઘાટીઓમાં અને વધુ ભારતીય સૈનિકોને તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પહેરો પણ વધારી દીધો છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે ભારત સામરિક રૂપથી સંવેદનશીલ તિબેટી ક્ષેત્રમાં પોતાના તાકાત વધારી રહ્યું છે. આ વિસ્તારમાં દેખરેખ માટે પહેલેથી જ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવે છે.

   કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સક્ષમ

   - ભારતની આ તૈયારી ચીનની વધતી આક્રમક નીતિઓ પછી વધુ તેજ થઈ ગઈ છે. ચીનથી લાગેલાં દુર્ગમ ક્ષેત્રોમાં ભારતે પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે જરૂરી પગલાંઓ ઉઠાવ્યાં છે.
   - આ વિસ્તારનાં અનેક ઉંચા ઉંચા પહાડો છે જે મોટા ભાગે બરફથી જ ઢંકાયેલાં હોય છે.
   - ચીનથી નજીક તિબટી વિસ્તારમાં ભારતની સરહદ પર સ્થિત કિબિથૂ વિસ્તારમાં તૈનાત એક સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે ડોકલામ પર છેલ્લાં કેટલાંક સમયથી ભારતે પોતાની તાકાતમાં વધારો કર્યો છે. હાલની પરિસ્થિતિએ ભારત કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે.

   વિષમ પરિસ્થિતિમાં સેનાનું મનોબળ મજબૂત

   - આ વિસ્તારમાં સેનાને ભારે પડકારોનો સામનો કરવો પડે છે.
   - નબળાં રસ્તાઓ, પુલો અને ઈન્ટરવેલી ક્નેક્ટિવીટી નબળી હોવાની સાથે હથિયારો, હેલિકોપ્ટર્સ, ડ્રોન્સ અને વિશેષ હથિયારોના સ્ટોકની પણ ઉણપ છે.
   - તેમ છતાં પણ કોઈપણ ઓપરેશન માટે સૈનિકોની તૈયારીઓ અને તેઓનું મનોબળ ઘણું જ ઉંચુ છે.

   અરૂણાચલમાં બ્રહ્મોસ અને હોવિત્ઝર મિસાઈલ

   - ભારતે પૂર્વ લદ્દાખ અને સિક્કિમમાં ટી-72 ટેન્કની તૈનાતી કરી છે, જ્યારે કે અરૂણાચલમાં બ્રહ્મોસ મિસાઈલ અને હોવિત્ઝર તોપ ગોઠવી ચીનને પોતાની શક્તિ દેખાડી છે.
   - આ ઉપરાંત પૂર્વોત્તરમાં સુખોઈ-30 MKi પણ ઉતાર્યું છે.
   - ગત વર્ષે ચીન દ્વારા ડોકલામમાં ઘૂસણખોરી કર્યાં બદા ભારતીય સેનાએ મોટી સ્થિતિ મજબૂત કરી છે.

   અરૂણાચલમાં જ 50,000 સૈનિકો

   - અરૂણાચલ પ્રદેશમાં 4 ઈન્ફ્રેન્ટ્રી માઉન્ટેડ ડિવિઝનને તૈનાય કરાયાં છે.
   - દરેક ઈન્ફ્રેન્ટ્રીમાં 12,000 સૈનિકો હોય છે. આ ઉપરાંત 2 ડિવિઝનને રિઝર્વ રાખવામાં આવી છે.
   - ખાસ કરીને તવાંગમાં જ્યાં ચીન દક્ષિણી તિબેટનો ભાગ બતાવે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અરૂણાચલ પ્રદેશમાં 4 ઈન્ફ્રેન્ટ્રી માઉન્ટેડ ડિવિઝનને તૈનાય કરાયાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરૂણાચલ પ્રદેશમાં 4 ઈન્ફ્રેન્ટ્રી માઉન્ટેડ ડિવિઝનને તૈનાય કરાયાં છે (ફાઈલ)

  • ભારતે પૂર્વ લદ્દાખ અને સિક્કિમમાં ટી-72 ટેન્કની તૈનાતી કરી છે, જ્યારે કે અરૂણાચલમાં બ્રહ્મોસ મિસાઈલ અને હોવિત્ઝર તોપ ગોઠવી ચીનને પોતાની શક્તિ દેખાડી છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતે પૂર્વ લદ્દાખ અને સિક્કિમમાં ટી-72 ટેન્કની તૈનાતી કરી છે, જ્યારે કે અરૂણાચલમાં બ્રહ્મોસ મિસાઈલ અને હોવિત્ઝર તોપ ગોઠવી ચીનને પોતાની શક્તિ દેખાડી છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ ડોકલામ પર છેલ્લાં થોડાં દિવસોથી ફરી ચીનની મેલી મુરાદ જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે ભારતે તિબેટમાં પોતાની તાકાત વધુ મજબૂત કરી છે. ચીનના તિબેટી ક્ષેત્રની સરહદો પર અરૂણાચલ સેકટરના દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ઘાટીઓમાં અને વધુ ભારતીય સૈનિકોને તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પહેરો પણ વધારી દીધો છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે ભારત સામરિક રૂપથી સંવેદનશીલ તિબેટી ક્ષેત્રમાં પોતાના તાકાત વધારી રહ્યું છે. આ વિસ્તારમાં દેખરેખ માટે પહેલેથી જ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવે છે.

   કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સક્ષમ

   - ભારતની આ તૈયારી ચીનની વધતી આક્રમક નીતિઓ પછી વધુ તેજ થઈ ગઈ છે. ચીનથી લાગેલાં દુર્ગમ ક્ષેત્રોમાં ભારતે પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે જરૂરી પગલાંઓ ઉઠાવ્યાં છે.
   - આ વિસ્તારનાં અનેક ઉંચા ઉંચા પહાડો છે જે મોટા ભાગે બરફથી જ ઢંકાયેલાં હોય છે.
   - ચીનથી નજીક તિબટી વિસ્તારમાં ભારતની સરહદ પર સ્થિત કિબિથૂ વિસ્તારમાં તૈનાત એક સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે ડોકલામ પર છેલ્લાં કેટલાંક સમયથી ભારતે પોતાની તાકાતમાં વધારો કર્યો છે. હાલની પરિસ્થિતિએ ભારત કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે.

   વિષમ પરિસ્થિતિમાં સેનાનું મનોબળ મજબૂત

   - આ વિસ્તારમાં સેનાને ભારે પડકારોનો સામનો કરવો પડે છે.
   - નબળાં રસ્તાઓ, પુલો અને ઈન્ટરવેલી ક્નેક્ટિવીટી નબળી હોવાની સાથે હથિયારો, હેલિકોપ્ટર્સ, ડ્રોન્સ અને વિશેષ હથિયારોના સ્ટોકની પણ ઉણપ છે.
   - તેમ છતાં પણ કોઈપણ ઓપરેશન માટે સૈનિકોની તૈયારીઓ અને તેઓનું મનોબળ ઘણું જ ઉંચુ છે.

   અરૂણાચલમાં બ્રહ્મોસ અને હોવિત્ઝર મિસાઈલ

   - ભારતે પૂર્વ લદ્દાખ અને સિક્કિમમાં ટી-72 ટેન્કની તૈનાતી કરી છે, જ્યારે કે અરૂણાચલમાં બ્રહ્મોસ મિસાઈલ અને હોવિત્ઝર તોપ ગોઠવી ચીનને પોતાની શક્તિ દેખાડી છે.
   - આ ઉપરાંત પૂર્વોત્તરમાં સુખોઈ-30 MKi પણ ઉતાર્યું છે.
   - ગત વર્ષે ચીન દ્વારા ડોકલામમાં ઘૂસણખોરી કર્યાં બદા ભારતીય સેનાએ મોટી સ્થિતિ મજબૂત કરી છે.

   અરૂણાચલમાં જ 50,000 સૈનિકો

   - અરૂણાચલ પ્રદેશમાં 4 ઈન્ફ્રેન્ટ્રી માઉન્ટેડ ડિવિઝનને તૈનાય કરાયાં છે.
   - દરેક ઈન્ફ્રેન્ટ્રીમાં 12,000 સૈનિકો હોય છે. આ ઉપરાંત 2 ડિવિઝનને રિઝર્વ રાખવામાં આવી છે.
   - ખાસ કરીને તવાંગમાં જ્યાં ચીન દક્ષિણી તિબેટનો ભાગ બતાવે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian deplyos more troops in Ladakh to Arunachalpradesh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top