ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» India lodged strong protest with Pakistan over block of access for visiting piligrims to Indian Diplomates

  પાક.માં ભારતીય અધિકારીઓને શીખ શ્રદ્ધાળુઓ સાથે મળવા ન દેવાયાં

  Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 05:23 PM IST

  12 એપ્રિલે 1800 શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત ધાર્મિક યાત્રા માટે પાકિસ્તાન ગયા છે.
  • ભારતે કહ્યું કે પાકિસ્તાન દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતે કહ્યું કે પાકિસ્તાન દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે

   નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતીય રાજનાયક અને એમ્બેસીના અધિકારીઓએ શીખ શ્રદ્ધાળુઓને મળવાથી રોકવામાં આવ્યાં હતા. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. મંત્રાલયે કહ્યું કે માનક પ્રક્રિયા એ છે કે ભારતીય ઉચ્ચાયોગની કોન્સ્યુલર અને પ્રોટોકોલ ટીમને પાકિસ્તાનમાં જતાં દળની સાથે અટેચ કરવામાં આવે છે. જેથી દળને એમ્બેસી સંબંધી અને પ્રોટોકોલ સંબંધી કામોમાં મદદ કરવામાં આવી શકે. જેમાં મેડિકલ અને ફેમિલી ઈમરજન્સી દરમિયાન મદદ કરવાનું પણ સામેલ હોય છે.

   10 દિવસની પાક. યાત્રા પર ગયેલાં 1800 શીખ શ્રદ્ધાળુઓ

   - વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 12 એપ્રિલે 1800 શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત ધાર્મિક યાત્રા માટે પાકિસ્તાન ગયા હતા. આ લોકો રાવલપિંડી સ્થિત ગુરૂદ્વારા પંજાબ સાહિબમાં વૈશાખી મનાવવા માટે ગયા હતા. જ્યારે આ દળ વાઘા સ્ટેશન પર 12 એપ્રિલે પહોંચ્યું તો ભારતીય રાજનાયકની ટીમને તેમને મળવા દેવાયાં ન હતા.
   - આ શ્રદ્ધાળુઓ 21 એપ્રિલે ભારત પરત ફરશે. પોતાની 10 દિવસની પાકિસ્તાન યાત્રા દરમિયાન આ લોકો શીખના ધાર્મિક સ્થળો પર પણ જશે. જેમાં ગુરૂદ્વારા જન્મસ્થાન નનકાના સાહેબ અને ડેરા સાહેબ પણ સામેલ છે.

   ભારતીય ઉચ્ચાયુક્તને અડધે રસ્તેથી જ પરત મોકલ્યાં

   - મંત્રાલયે કહ્યું કે, "જથ્થા સાથે ટીમની એક મીટિંગ 14 એપ્રિલે ગુરૂદ્વારા પંજાબ સાહેબમાં થવાની હતી. અહીં પણ ટીમને જથ્થા સાથે મળવાની મંજૂરી આપવામાં ન આવી. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારિયા ગુરૂદ્વારા જઈ રહ્યાં હતા. તેઓ ઇપીટીબી ચેરમેનના બોલાવવા પર જઈ રહ્યાં હતા, પરંતુ રસ્તામાં જ તેઓને સુરક્ષાનું કારણ આપી પરત મોકલવામાં આવ્યાં હતા."

   ભારતે કહ્યું- આ સમજૂતીનું ઉલ્લંઘન

   - મંત્રાલયે પાકિસ્તાન સરકારના આ વ્યવહારને સમજથી પર બતાવ્યું છે અને કહ્યું છે કે કૂટનીતિક અશિષ્ટાચાર છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન વિયેના સમજૂતી અને ધાર્મિક સ્થળો પર યાત્રાના શિષ્ટાચાર સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
   - બંને દેશોએ હાલમાં જ પ્રતિનિધિઓની પરેશાની દૂર કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભારતીય ઉચ્ચાયુક્તને રાવલપિંડી સ્થિત ગુરૂદ્વારા પંજાબ સાહેબમાં ન જવા દેવાયાં (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય ઉચ્ચાયુક્તને રાવલપિંડી સ્થિત ગુરૂદ્વારા પંજાબ સાહેબમાં ન જવા દેવાયાં (ફાઈલ)

   નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતીય રાજનાયક અને એમ્બેસીના અધિકારીઓએ શીખ શ્રદ્ધાળુઓને મળવાથી રોકવામાં આવ્યાં હતા. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. મંત્રાલયે કહ્યું કે માનક પ્રક્રિયા એ છે કે ભારતીય ઉચ્ચાયોગની કોન્સ્યુલર અને પ્રોટોકોલ ટીમને પાકિસ્તાનમાં જતાં દળની સાથે અટેચ કરવામાં આવે છે. જેથી દળને એમ્બેસી સંબંધી અને પ્રોટોકોલ સંબંધી કામોમાં મદદ કરવામાં આવી શકે. જેમાં મેડિકલ અને ફેમિલી ઈમરજન્સી દરમિયાન મદદ કરવાનું પણ સામેલ હોય છે.

   10 દિવસની પાક. યાત્રા પર ગયેલાં 1800 શીખ શ્રદ્ધાળુઓ

   - વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 12 એપ્રિલે 1800 શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત ધાર્મિક યાત્રા માટે પાકિસ્તાન ગયા હતા. આ લોકો રાવલપિંડી સ્થિત ગુરૂદ્વારા પંજાબ સાહિબમાં વૈશાખી મનાવવા માટે ગયા હતા. જ્યારે આ દળ વાઘા સ્ટેશન પર 12 એપ્રિલે પહોંચ્યું તો ભારતીય રાજનાયકની ટીમને તેમને મળવા દેવાયાં ન હતા.
   - આ શ્રદ્ધાળુઓ 21 એપ્રિલે ભારત પરત ફરશે. પોતાની 10 દિવસની પાકિસ્તાન યાત્રા દરમિયાન આ લોકો શીખના ધાર્મિક સ્થળો પર પણ જશે. જેમાં ગુરૂદ્વારા જન્મસ્થાન નનકાના સાહેબ અને ડેરા સાહેબ પણ સામેલ છે.

   ભારતીય ઉચ્ચાયુક્તને અડધે રસ્તેથી જ પરત મોકલ્યાં

   - મંત્રાલયે કહ્યું કે, "જથ્થા સાથે ટીમની એક મીટિંગ 14 એપ્રિલે ગુરૂદ્વારા પંજાબ સાહેબમાં થવાની હતી. અહીં પણ ટીમને જથ્થા સાથે મળવાની મંજૂરી આપવામાં ન આવી. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારિયા ગુરૂદ્વારા જઈ રહ્યાં હતા. તેઓ ઇપીટીબી ચેરમેનના બોલાવવા પર જઈ રહ્યાં હતા, પરંતુ રસ્તામાં જ તેઓને સુરક્ષાનું કારણ આપી પરત મોકલવામાં આવ્યાં હતા."

   ભારતે કહ્યું- આ સમજૂતીનું ઉલ્લંઘન

   - મંત્રાલયે પાકિસ્તાન સરકારના આ વ્યવહારને સમજથી પર બતાવ્યું છે અને કહ્યું છે કે કૂટનીતિક અશિષ્ટાચાર છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન વિયેના સમજૂતી અને ધાર્મિક સ્થળો પર યાત્રાના શિષ્ટાચાર સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
   - બંને દેશોએ હાલમાં જ પ્રતિનિધિઓની પરેશાની દૂર કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India lodged strong protest with Pakistan over block of access for visiting piligrims to Indian Diplomates
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top