ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભારત અને પાકિસ્તાન પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થશે | India Pak to carry out Military drills as part of multi nation exercise

  ભારત-પાક. પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે

  Divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 06:04 PM IST

  ભારત અને પાકિસ્તાન પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થશે. તેમજ રશિયા, ચીન સહિત 8 દેશ આ સંયુક્ત અભ્યાસમાં સામેલ થશે
  • ભારત અને પાકિસ્તાન પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થશે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારત અને પાકિસ્તાન પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થશે. આ ઉપરાંત રશિયા, ચીન સહિત 8 દેશ આ સંયુક્ત અભ્યાસમાં સામેલ થશે. રશિયામાં સપ્ટેમ્બરમાં આ કાઉન્ટર ટેરર એક્સરસાઈઝ યોજાશે. જેને શાંઘાઈ સહયોગ સંગઠન અંતર્ગત આયોજિત કરવામાં આવશે. ચીનમાં ગત સપ્તાહે થયેલી SCOની બેઠકમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારામણે આ અભ્યાસમાં સામેલ થવાની પુષ્ટી કરી હતી. ભારત અને પાકિસ્તાન જૂન 2017માં શાંઘાઈ સહયોગ સંગઠનના પૂર્ણકાલિક સભ્ય બન્યાં હતા.

   આતંકવાદ વિરૂદ્ધ લડાને સહયોગ આપવા જોર અપાશે

   એક અધિકારીએ જણાવ્યું કે ચીનના વર્ચસ્વવાળા શાંઘાઈ સહયોગ સંગઠન હવે નાટોની બરોબર માનવામાં આવે છે. એવામાં શાંઘાઈમાં થનારી આ ડ્રિલમાં તમામ સભ્ય દેશોની સેનાઓ ભાગ લેશે. આ અભ્યાસનો મુખ્ય હેતુ શાંતિ અભિયાન છે. જે અંતર્ગત સભ્યો દેશોની વચ્ચે આતંકવાદ વિરૂદ્ધ લડાઈને લઈને સહયોગ વધારવા પર જોર આપવામાં આવશે.

   આ 8 દેશોની સેનાઓ અભ્યાસમાં લેશે ભાગ

   1. રશિયા
   2. ચીન
   3. ઉઝબેકિસ્તાન
   4. તઝાકિસ્તાન
   5. કિર્ગિસ્તાન
   6. કઝાકિસ્તાન
   7. ભારત
   8. પાકિસ્તાન

   ભારત કેમ અભ્યાસમાં સામેલ થઈ રહ્યું છે?

   - 8 સભ્યવાળા SCO વિશ્વની 40 ટકા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્લોબલ જીડીપીમાં તેની ભાગીદારી 20 ટકા છે. ભારત માને છે કે SCO સભ્ય તરીકે વધતાં ક્ષેત્રમાં આતંકવાદ વિરૂદ્ધ અભિયાનમાં મોટી ભાગીદારી અદા કરી શકે છે. ભારત સભ્ય દેશોની સાથે ક્ષેત્રીય આતંકવાદ વિરોધી સંરચના (રેટ્સ) પોતાના સંબંધ વધુ ગાઢ બનાવવા માગે છે અને સાથે જ સુરક્ષા સાથે જોડાયેલાં SCOની સાથે સહયોગ વધારવા માગે છે. ભારત, ચીનની સાથે પણ સંયુક્ત અભ્યાસ કરી રહ્યું છે અને આશા કરવામાં આવી રહી છે કે સપ્ટેમ્બરમાં જ બંને દેશ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ ફરી શરૂ કરી દેશે. ગત વર્ષે ડોકલામ વિવાદના કારણે આ અભ્યાસ થઈ શક્યો ન હતો.

   SCOમાં ભારત માટે રશિયાએ કર્યું હતું દબાણ

   - SCO સભ્યના રૂપમાં ભારતને સામેલ કરવા માટે રશિયાએ દબાણ કર્યું હતું. તો પાકિસ્તાન માટે આ ભૂમિક ચીને ભજવી હતી.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ અભ્યાસનો મુખ્ય હેતુ શાંતિ અભિયાન છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ અભ્યાસનો મુખ્ય હેતુ શાંતિ અભિયાન છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભારત અને પાકિસ્તાન પહેલી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થશે | India Pak to carry out Military drills as part of multi nation exercise
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top