ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નાસા દ્વારા જાહેર તસ્વીરમાં ભારતના મોટા ભાગમાં આગ લાગી હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે | NASA images show fires in large parts of India

  ભભૂકી રહ્યાં છે દેશના અનેક વિસ્તારો, નાસાની ઇમેજથી થયા ખુલાસાઓ

  Divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 08:25 PM IST

  આ તસ્વીરો મુજબ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગ લાગી હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
  • NASA દ્વારા જાહેર તસ્વીરોમાં દેશભરમાં આગ લાગી હોય તેવાં લાલ નિશાન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   NASA દ્વારા જાહેર તસ્વીરોમાં દેશભરમાં આગ લાગી હોય તેવાં લાલ નિશાન

   નવી દિલ્હીઃ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ભારતની છેલ્લાં 10 દિવસોની ચોંકાવનારી તસ્વીરો જાહેર કરી છે. આ તસ્વીરો મુજબ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગ લાગી હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત દક્ષિણના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે.

   - આગ ઝરતા તાપને કારણે વાતાવરણમાં ઘણી જ ગરમી જોવા મળી રહી છે.
   - ભારતના મોટા ક્ષેત્રમાં જોવા મળતા આગના નિશાનો જંગલોમાં લાગતી આગના કારણે પણ હોય શકે છે.
   - તો કેટલાંક હવામાન શાસ્ત્રીના મતે જોવા મળતાં આ લાલ નિશાન બ્લેક કાર્બન પોલ્યુશનના સંકેત આપી રહ્યાં છે.

   પરાલી સળગાવવાના કારણે આગ લાગી હોય શકે છે

   - જો કે નાસાના ગોડડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર સ્થિત રિસર્ચ સાયન્ટિસ્ટ હિરેન જેઠવા આ અંગે કંઈક જુદું જ માની રહ્યાં છે. તેઓના મતે આ જંગલની આગ નથી, પરંતુ ખેતરમાં પાક તૈયાર થયાં બાદ તેના અવશેષો સળગાવવાના હોય શકે છે.
   - કેટલાંક કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઠંડીના દિવસોમાં પંજાબ અને હરિયાણામાં આ પ્રકારનાં નિશાન જોવા મળી રહ્યાં હતા, જેના કારણે દિલ્હીમાં સ્મોગની સ્થિતિ બની હતી.
   - તેઓના જણાવ્યું મુજબ પાકના અવશેષ સળગાવવાનો વ્યાપ દેશમાં તેજીથી વધી રહ્યો છે. કેમકે ખેડૂતો હવે પાકને કાપવાની પ્રવૃતિ હાર્વેસ્ટરથી કરે છે. જેનાથી ખેતરોમાં તેના અવશેષો રહી જાય છે જેને ખેડૂતો સળગાવે છે.

   સૌથી વધુ લાલ નિશાન મધ્યપ્રદેશમાં

   - સૌથી વધુ લાલ નિશાન મધ્યપ્રદેશમાં જોવા મળ્યાં છે. આ રાજ્ય ઘઉં અને અન્ય પાકની ખેતીમાં અગ્રણી છે.
   - મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાં આ વર્ષે 10 ખેડૂતોને ઘઉંના પાકના અવશેષો સળગાવવાના મુદ્દે અટકાયત કરાઈ હતી કેમકે તેમના દ્વારા લગાડવામાં આવેલી આગ પડોસના ખેતર સુધી પહોંચી ગઈ હતી.
   - આ અંગે સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચરના એક્ઝીક્યૂટિવ ડાયરેકટરનું કહેવું છે કે પરાલીને મેનેજ કરવા માટે સરકારની મદદની જરૂર છે.
   - ખાસ કરીને ગરમીની રૂતુમાં પાકની લણણી કર્યા બાદ ખેતરોમાં આગ લગાડવામાં આવે છે. ત્યારે સરકાર જો કડક પગલાં લેશે તો પરાલી સળગાવવાની પ્રક્રિયા પર રોક લાગી શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પરાલી સળગાવવાના કારણે આગ લાગી હોય શકે છે તેવું કેટલાંક લોકો માની રહ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરાલી સળગાવવાના કારણે આગ લાગી હોય શકે છે તેવું કેટલાંક લોકો માની રહ્યાં છે (ફાઈલ)

  • સૌથી વધુ લાલ નિશાન મધ્યપ્રદેશમાં

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નાસા દ્વારા જાહેર તસ્વીરમાં ભારતના મોટા ભાગમાં આગ લાગી હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે | NASA images show fires in large parts of India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top