ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Army increased surveillance on border because China is being monitored

  ભારતે ચીન પર નજર રાખવા તિબેટ બોર્ડર પર વધારી સિક્યુરિટી

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 04:12 PM IST

  72 દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદ પછી ભારતે અરુણાચલના તિબેટ વિસ્તારમાં સિક્યુરિટી વધારી
  • ભારતે તિબેટ બોર્ડર પર વધારી સિક્યુરિટી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતે તિબેટ બોર્ડર પર વધારી સિક્યુરિટી

   ઈટાનગર: ભારતે છેલ્લા 8 મહિનામાં અરુણાચલ પ્રદેશથી સીધા ચીન બોર્ડર પર સેનાની હાજરીમાં વધારો કરી લીધો છે. સેનાએ આ એક મોટા ભાગમાં રણનીતિ તરીકે સંવેદનશીલ માનવામાં આવતા દિબાંગ, જાઉ દેલાઈ અને લોહિત ઘાટીમાં વધારાની સેના તહેનાત કરી છે. તે સિવાય સેનાએ બોર્ડર ઉપર પણ મોનિટરિંગ વધાર્યું છે. જેથી ચીનને દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથે થયેલા ડોકલામ વિવાદ પછી આ ફેરફાર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ભારત અને ચીનની સેના ડોકલામ વિસ્તારમાં 72 દિવસ સુધી આમને-સામને રહી હતી.

   મુશ્કેલ પહાડીઓ ઉપર વધારે ધ્યાન આપી રહી છે સેના

   - સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અરુણાચલમાં સેના તેમનું મોનિટરિંગ ક્ષેત્ર વધારી રહી છે. જેથી ચીન ઉપર વધારે સારી રીતે નજર રાખી શકાય. આ વિસ્તારની માહિતી મેળવવા માટે અહીં હેલિકોપ્ટર પણ મોકલવામાં આવી રહ્યા છે.
   - અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેના દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ઘાટીના જોખમી વિસ્તારોમાં સેનાનું વિસ્તરણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં 17 હજાર ફૂટ ઉંચા બરફના પહાડ અને ખીણના ઉંડાણમાં નદીઓ આવેલી છે. ચીન હંમેશા આ વિસ્તારમાં ભારત ઉપર પ્રેશર વધારે છે.

   આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારશે સેના

   - અરુણાચલના કિબિથુમાં તહેનાત સેનાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ડોકલામ પછી સેનાએ આ વિસ્તારમાં તેમનું પેટ્રોલિંગ વધારી દીધું છે. અમે કોઈ પણ જોખમ સામે લડી લેવા માટે તૈયાર છીએ.
   - સેના હવે લાંબા અંતર સુઘીનું પેટ્રોલિંગ વધારવા ઉપર પણ ધ્યાન આપી રહી છે. તેમાં નાની-નાની ટુકડી 15થી 30 દિવસ માટે પેટ્રોલિંગ માટે મોકલવામાં આવશે.
   - અધિકારીએ જણાવ્યું કે, ભારત દ્વારા આ પગલું લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી)ની પવિત્રતા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારત અને ચીન બોર્ડર 1962 પછીથી અત્યાર સુધી એક પણ વાર ગોળીબાર થયો નથી.
   - અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, સેનાએ ભારત, ચીન અને મ્યાનમાર ટ્રાઈ-જંક્શન જેવા મહત્વના રણનીતિ વિસ્તારોને ધ્યાનમાં રાખીને અહીં સેના તહેનાત કરી છે.

  • ચીન અને ભારતની ડોકલામ સીમા પર 72 દિવસ સુધી ચાલ્યો હતો વિવાદ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીન અને ભારતની ડોકલામ સીમા પર 72 દિવસ સુધી ચાલ્યો હતો વિવાદ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Army increased surveillance on border because China is being monitored
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top