ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Indian and France President inaugarates First International Solar Summit

  ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે સૂર્યદેવતા: સોલર સમિટમાં મોદી

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 11:06 AM IST

  રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમિટમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત 23 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ હિસ્સો લેશે
  • મોદીએ દિલ્ગીમાં ઇન્ટરનેશનલ સોલર સમિટને સંબોધી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ દિલ્ગીમાં ઇન્ટરનેશનલ સોલર સમિટને સંબોધી.

   આનવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંએ રવિવારે પહેલી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ (આઇએસએ) સમિટનું ઉદ્ઘાટન કર્યું. સમિટની શરૂઆત મૈક્રોંના ભાષણ સાથે કરવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધી. મોદીએ કહ્યું, "ભારતમાં વેદોએ હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યો છે. ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે સૂર્યદેવતા." રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમિટમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત 23 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, 10 દેશોના મંત્રી સહિત 121 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા. આને દુનિયાના સોલર એનર્જી સેક્ટરમાં ભારત અને ફ્રાન્સની મોટી પહેલ માનવામાં આવી રહી છે. ત્રણ વર્ષ પહેલા ગુડગાંવમાં આઇએસએના હેડક્વાર્ટરનો પાયો નાખવામાં આવ્યો હતો.

   મોદીએ કહ્યું- ફ્રાન્સનો આભારી છું

   - સોલર સમિટને સંબોધતા મોદીએ કહ્યું કે, "ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો નાનકડો છોડ તમારા લોકોના સંયુક્ત પ્રયત્નો અને પ્રતિબદ્ધતા વગર રોપી ન શકાયો હોત.

   એટલે હું ફ્રાન્સનો અને તમારા લોકોને ખૂબ આભારી છું. 121 સંભવિત દેશોમાંથી 61 દેશ આ અલાયન્સ સાથે જોડાઇ ચૂક્યા છે અને 32 દેશોએ રૂપરેખા કરાર પર સંમતિ દર્શાવી છે."

   - "ભારતે વેદોમાં હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યા છે. ભારતમાં સૂર્યને સમગ્ર જીવસૃષ્ટિના પોષક માનવામાં આવ્યા છે. આજે જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે પહોંચી વળવાનો રસ્તો શોધી રહ્યા છીએ, તો પ્રાચીન દર્શનના સંતુલન અને સમગ્ર દ્રષ્ટિકોણ તરફ જોવું પડશે. આપણું હરિયાળું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ."

   - મોદીએ સંમેલનમાં સામેલ વૈશ્વિક નેતાઓને એમ પણ જણાવ્યું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી એક્સેટન્શન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. પીએમએ જણાવ્યું કે, "અમે 2022 સુધીમાં તેનાથી 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરીશું જેમાંથી 100 ગીગાવોટ વીજળી સૂર્યમાંથી આવશે."

   સમિટમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

   - આઇએસએ સમિટમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા, ક્રાઉડ ફંડિંગ અને ટેક્નોલોજી ટ્રાન્સફર, ક્રેડિટ મિકેનિઝમ, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન, ગ્રીડ સોલર એનર્જી, વોટર સપ્લાય અને સિંચાઇ જેવા મુદ્દાઓ પર તૈયાર પ્રોજેક્ટ્સ પર ચર્ચા થશે.

   - તેનો હેતુ અલાયન્સમાં સામેલ તમામ દેશોને સસ્તી, સ્વચ્છ અને રિન્યુએબલ ઊર્જા (એનર્જી) ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત, ગ્રીન, ક્લીન અને સતત ઊર્જા સુનિશ્ચિત કરવાનો છે.

   - ઉલ્લેખનીય છે કે ચીન સોલર એનર્જીમાં સૌથી વધુ 98.4% પ્રોડક્શન કરે છે. ત્યારબાદ જાપાન, જર્મની, યુએસ અને ઇટલીનો નંબર આવે છે.

   શું છે આઇએસએ?

   - આઇએસએ કર્ક અને મકર રેખાની વચ્ચે આવતા દેશોનો સમૂહ છે. તેમાં 121 દેશ સામેલ છે. આ દેશોમાં આખું વર્ષ તાપ (તડકો) રહે છે. તમામ દેશ સૌર ઊર્જાના ક્ષેત્રમાં મળીને કામ કરશે.

   - ભારતે સોલર અલાયન્સના હેડક્વાર્ટર માટે 5 એકર જમીન આપી છે. આઇએસએ અને વર્લ્ડ બેન્કે 2017માં ગ્લોબલ સોલર એટલાસ જાહેર કર્યો હતો. મિનિ સોલર ગ્રીડ પણ બનાવી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  • સમિટની શરૂઆત ફ્રાન્સ રાષ્ટ્રપતિ મૈક્રોંના ભાષણથી કરવામાં આવી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમિટની શરૂઆત ફ્રાન્સ રાષ્ટ્રપતિ મૈક્રોંના ભાષણથી કરવામાં આવી.

  • પહેલી ઇન્ટરનેશનલ સોલર સમિટ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલી ઇન્ટરનેશનલ સોલર સમિટ

  • પહેલી ઇન્ટરનેશનલ સોલર સમિટની શરૂઆત
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલી ઇન્ટરનેશનલ સોલર સમિટની શરૂઆત

  • સોલર સમિટ સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ફ્રાન્સનો સહિયારો પ્રયાસ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોલર સમિટ સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ફ્રાન્સનો સહિયારો પ્રયાસ છે.

  • મૈક્રોં ત્રણ દિવસના ભારતના પ્રવાસે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૈક્રોં ત્રણ દિવસના ભારતના પ્રવાસે છે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફ્રાન્સ પ્રેસિડેન્ટ મૈક્રોંના સન્માનમાં દાવત આપી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફ્રાન્સ પ્રેસિડેન્ટ મૈક્રોંના સન્માનમાં દાવત આપી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian and France President inaugarates First International Solar Summit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `