Divya Bhaskar

Home » National News » Latest News » National » વારાણસી: ફ્લાઇઓવરના 2 સ્લેબ પડતાં 15ના મોત, તંત્રની ઘોર બેદરકારી| In Varanasi 15 death due to flyover collapse

વારાણસી: ફ્લાઇઓવરના 2 સ્લેબ પડતાં 18ના મોત, તંત્રની ઘોર બેદરકારી

Divyabhaskar.com | Updated - May 15, 2018, 10:37 PM

વારાણસીમાં ફ્લાઇઓવરનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યારે 16 થી વધુના મોત અને કેટલાક લોકો હજી પણ દટાયા હોવાની આશંકા

  • વારાણસી: ફ્લાઇઓવરના 2 સ્લેબ પડતાં 15ના મોત, તંત્રની ઘોર બેદરકારી| In Varanasi 15 death due to flyover collapse
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વારાણસી: કેન્ટ વિસ્તારોમાં મંગળવારે કેન્ટ સ્ટેશન પાસે આવેલું ફ્લાઇઓવરનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યારે એક પિલ્લર તૂટી પડ્યું. આ ઘટનામાં18 થી વધુ લોકોના મરણ થવાની શંકા છે અને આ ઉપરાંત કેટલાક લોકો હજી પણ દટાયા છે.

    6 કાર અને એક બસ કાટમાલમાં દટાયા

    સ્થાનિક લોકોના અનુસાર, આશરે 6 કાર અને એક બસ કાટમાલમાં દટાયેલા છે. જો કે, અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોઈ પણ મોતની જાણકારી આપવામાં નથી આવી. એવું માનવામાં આવે છે કે વરણાસીનું આ ક્ષેત્ર ખૂબ જ ભીડભર્યું છે.

    યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શોક પ્રગટ કર્યો છે

    યુપીના મંત્રી સિદ્ધાર્થનેથ સિંહે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો શોક પ્રગટ કર્યો છે. આ ફ્લાયઓવરનું બાંધકામ 2016થી શરૂ થયુ હતું. વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર છે.

    વધુ તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...

  • વારાણસી: ફ્લાઇઓવરના 2 સ્લેબ પડતાં 15ના મોત, તંત્રની ઘોર બેદરકારી| In Varanasi 15 death due to flyover collapse
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending