ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» In the Rajpura of UP, due to power, 100 houses have been burned

    તોફાન યથાવત્: વીજ પડવાથી UPના રાજપુરામાં 100 મકાનો બળીને ખાખ

    DivyaBhaskar.com | Last Modified - May 14, 2018, 06:01 AM IST

    તોફાન અને ભારે વરસાદથી સંખ્યાબદ્ધ લોકોના મોત નીપજ્યા હતા,ઉત્તરપ્રદેશમાં 18ના મોત અને 25 લોકો ઘાયલ
    • વીજ પડવાથી 100 જેટલા મકાનો આગની ચપેટમાં આવ્યા હતા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વીજ પડવાથી 100 જેટલા મકાનો આગની ચપેટમાં આવ્યા હતા

      નવી દિલ્હી: રવિવાર દેશભરમાં હવા સાથે આવેલા તોફાને મોટા ભાગે નુકસાન કર્યું હતું. જેમા ઉત્તરપ્રદેશના રાજપુરા વિસ્તારમાં ભારે વરસાદથી મકાનો પર વીજલી પડવાથી આગ લાગવાની ઘટના બની છે, જેમા 100 જેટલા મકાનો આગની ચપેટમાં આવ્યા હતા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાજ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદથી સંખ્યાબદ્ધ લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 18ના મોત અને 25 લોકો ઘાયલ થયા હતા.

      તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

    • ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનો બળીને ખાખ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનો બળીને ખાખ

      નવી દિલ્હી: રવિવાર દેશભરમાં હવા સાથે આવેલા તોફાને મોટા ભાગે નુકસાન કર્યું હતું. જેમા ઉત્તરપ્રદેશના રાજપુરા વિસ્તારમાં ભારે વરસાદથી મકાનો પર વીજલી પડવાથી આગ લાગવાની ઘટના બની છે, જેમા 100 જેટલા મકાનો આગની ચપેટમાં આવ્યા હતા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાજ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદથી સંખ્યાબદ્ધ લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 18ના મોત અને 25 લોકો ઘાયલ થયા હતા.

      તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: In the Rajpura of UP, due to power, 100 houses have been burned
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top