ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરી કરતો શખ્સનો મૃતદેહ મળ્યો | Assistant Manager found dead in his room

    વજન ઓછું કરવા માટેની દવા ખાતો હતો આસિસ્ટન્ટ મેનેજર, રૂમમાંથી મળી લાશ; શરીર પર ફરી રહ્યાં હતા કીડા

    Divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 07:00 AM IST

    મૃતકના મિત્રો મુજબ, શશિકાંત અનેક દિવસોથી વજન ઓછું કરવાની દવા લઈ રહ્યો હતો
    • પોલીસ લાશ લઈ જવા લાગી તો દુર્ગધના કારણે લોકોએ પોતાના નાક-મોઢા પર કપડાં રાખી દીધા હતા. ઈનસેટમાં મૃતકનો ફોટો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસ લાશ લઈ જવા લાગી તો દુર્ગધના કારણે લોકોએ પોતાના નાક-મોઢા પર કપડાં રાખી દીધા હતા. ઈનસેટમાં મૃતકનો ફોટો

      જાલંધર (પંજાબ): શહેરના ગુરજૈપાલ નગરમાં બંધ મકાનમાં 32 વર્ષના એક યુવકની લાશ મળવાથી સનસનાટી ફેલાઈ ગઈ. શરીર પર જંતુઓ ફરતા હતા. પહેલી તપાસમાં મોત ગયા શનિવારે થયું હોય તેવું લાગી રહ્યું છે. સૂચના મળતા પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. મૃતકની ઓળખ પંજાબ એન્ડ સિંધ બેંકના આસિસ્ટન્ટ મેનેજર શશિકાંત તિવારી તરીકે થઈ છે. તે બહરામ શાખામાં પોસ્ટેડ હતા. મૃતકના મિત્રો મુજબ, શશિકાંત અનેક દિવસોથી વજન ઓછું કરવાની દવા લઈ રહ્યો હતો.

      શરીર પર હતું માત્ર ગંજી

      - મામલો ગુરજૈપાલ નગરમાં રેલવે ક્રોસિંગની પાસેની એક બિલ્ડિંગનો છે. જ્યાં રૂમમાંથી ભયંદર ગંધ આવ્યા બાદ બુધવારે લોકોએ પોલીસને જાણકારી આપી. સૂચના પર પહોંચેલી પોલીસ પહેલા માળે ગઈ તો ટીવી અને પંખા ચાલુ હતા. જ્યારે આસિસ્ટન્ટ મેનેજરની લાશ જમીન પર પડી હતી. બોડી પર માત્ર ગંજી હતું. તેનો એક મોબાઇલ બંધ, તો બીજો ચાર્જિંગમાં મૂકેલો હતો. લાશ પર જંતુઓ ફરી રહ્યા હતા.

      વાંચોઃ 8 હજાર સેલરી વાળા BF માટે પત્નીએ છોડ્યો 2 લાખની સેલરીવાળો પ્રોફેસર પતિ

      પ્રોપર્ટી ડિલરને કહ્યું હતું- બીમાર છું, ગામથી પરત આવી ભાડું આપીશ

      - શશિકાંત મૂળે ગોરખપુરનો રહેવાસી હતો. ભાડાનું મકાન અપાવનારા પ્રોપર્ટી ડિલર પણ મોતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યો. તેણે પોલીસને જણાવ્યું કે છેલ્લી વાર શનિવારે તેની શશિકાંત સાથે મુલાકાત થઈ હતી. ત્યારે શશિકાંતે કહ્યું હતું- તે બીમાર છે અને ગામ જઈ રહ્યો છે. પરત આવ્યા બાદ ભાડું આપી દેશે.
      - શનિવાર બાદ જોબ પર ન ગયો. મેનેજર અને તેના સાથી તેને કોલ કરી રહ્યા હતા, પરંતુ તે ફોન નહોતો ઉઠાવતો. પોતાના મિત્રોને એટલું જ કહ્યું હતું કે તે વજન ઉતારવાની દવા લઈ રહ્યો છે અને તેની તબીયત ઠીક નથી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • આસિસ્ટન્ટ મેનેજર શશિકાંત તિવારી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      આસિસ્ટન્ટ મેનેજર શશિકાંત તિવારી

    • ઘટનાસ્થળની તપાસ કરતી પોલીસ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટનાસ્થળની તપાસ કરતી પોલીસ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરી કરતો શખ્સનો મૃતદેહ મળ્યો | Assistant Manager found dead in his room
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `