ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Paper leak: 10th std maths paper will not be reconducted by CBSE

  CBSE પેપર લીક: ધોરણ 10 ગણિતની પરીક્ષા ફરી નહીં લેવાય

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 02:21 PM IST

  સીબીએસઈએ 10માં ધોરણની ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય કર્યો છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ સીબીએસઈએ 10માં ધોરણની ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય કર્યો છે. પેપર લીક મામલો સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાનું ફરી આયોજન કરવા અંગે વિચારી રહ્યા છીએ. આ પહેલા બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટ કરાવવાની વાત કહી હતી, એવામાં આ સમાચાર સ્ટુડન્ટ્સને રાહત આપનારા છે. બોર્ડનું કહેવું હતું કે લીક થયેલું પેપર આ વિસ્તારોમાં જ સર્ક્યુલેટ થયું હતું.

   પેપરલીકની અસર જોવા મળી નથી, એટલે કર્યો આ નિર્ણય

   - એચઆરડી મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે જણાવ્યું કે, સીબીએસઇના ધો-10ના ગણિતના પેપરના લીક થયાની અસરો જોવા મળી નથી. એટલે વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને સીબીએસઇએ ગણિતની પરીક્ષા ફરીથી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી-NCR અને હરિયાણામાં પણ તેની પરીક્ષા લેવામાં નહીં આવે.

   - સીબીએસઇ પ્રમાણે, આ ફેંસલો આન્સરશીટના મૂલ્યાંકન અને વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે. તેમાં લીકની અસર ક્યાંય જોવા મળી નથી. આ સમાચાર 1.7 મિલિયન વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા હોઇ શકે છે.

   30 માર્ચે કરી હતી જાહેરાત કે ધો-10 ગણિતની પરીક્ષા જુલાઈમાં લેવાશે

   - 30 માર્ચના રોજ દિલ્હી સીબીએસઇ તરફથી એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે 10મા ધોરણના મેથ્સ અને 12મા ધોરણના ઇકોનોમિક્સના પેપર્સની પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરી હતી.

   - તેમણે કહેલું કે ધો-12ના અર્થશાસ્ત્રના પેપરની પરીક્ષા 25 એપ્રિલે લેવામાં આવશે. ધો-10નું ગણિતનું પેપર જૂલાઇમાં લેવામાં આવશે. ધો-10ની પરીક્ષા દિલ્હી અને હરિયાણામાં લેવામાં આવશે.

   લીક થવાની પદ્ધતિ હતી એક સરખી

   1) શું થયું?
   લીક કેસ મામલાની શરૂઆત સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાથી થઈ હતી. પહેલા અહેવાલ આવ્યા કે 13 દિવસ પહેલા એકાઉન્ટ્સનું પેપર વોટ્સએપ પર સર્કુલેટ થયું હતું. પરંતુ 26 માર્ચે અર્થશાસ્ત્ર અને 27 માર્ચે ગણિતનું તે પેપર લીક થયું જે બેઠું બીજા દિવસે પરીક્ષામાં આવેલા અસલી પ્રશ્નપત્ર જેવું જ હતું.

   2) કેવી રીતે થયું?
   પેપર લીક કરવાની પદ્ધતિ એક જેવી હતી. પેપરના તમામ સવાલ હાથથી લખવામાં આવ્યા અને તેને વોટ્સએપ પર સર્કુલેટ કરી દેવામાં આવ્યા. આશંકા પરીક્ષા સેન્ટરના સ્ટાફ પર છે.

   3) શું થઈ અસર?
   ધોરણ 10ના 16.38 લાખ અને ધોરણ 12ના 8 લાખ સ્ટુડન્ટ્સને અસર.

   મોટો સવાલઃ જ્યારે વોટ્સએપ દ્વારા પેપર સર્કુલેટ થયું તો રી-ટેસ્ટ કેમ નહીં?

   મધ્યપ્રદેશમાં પણ પહોંચ્યું હતું 10માનું ગણિતનું પેપર

   - ભોપાલના એક ટીચરે ભાસ્કરને જણાવ્યું કે 27 માર્ચાની અડધી રાતે ગણિતનું પેપર તેમના સ્ટુડન્ટ્સની પાસે પહોંચ્યું. સ્ટુડન્ટ્સે તેમને એ પેપર બતાવ્યું. ટીચરને આશંકા ગઈ તો તેઓએ પેપરની તસવીર ભાસ્કરને આપી. બીજા દિવસ સવારે 28 માર્ચે ગણિતની પરીક્ષા લેવાઈ જેમાં પૂછાયેલા પ્રશ્નો લીક થયેલા પેપર જેવા જ હતા.

   ઝારખંડમાં ધોરણ-10ના સ્ટુડન્ટ્સની વિરુદ્ધ એફઆઈઆર થઈ

   - ઝારખંડના ચતરામાં શુક્રવારે જ સીબીએસઈ 10મા ધોરણના 4 સ્ટુડન્ટ્સ વિરુદ્ધ પેપર લીક મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી. એટલે કે લીક થયેલું પેપર ઝારખંડ સુધી પહોંચવાની આશંકા છે. બિહારમાં પણ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

   આ વખતે સમગ્ર દેશમાં સિંગલ પેપર ફોર્મેટ હતું

   - સીબીએસઈના પૂર્વ ચેરમેન અશોક ગાંગુલી મુજબ, ગણિત અને અર્થશાસ્ત્રની પરીક્ષા દેશભરમાં ફરી લેવાવી જોઈએ. મૂળે, સીબીએસઈએ આ વર્ષે દેશભરમાં એક જ પેપર લેવાની શરૂઆત કરી છે. આ પહેલા રીજન મુજબ પેપરને સેટ અલગ-અલગ કરવામાં આવતા હતા. જો એવી જ સિસ્ટમ હોત તો એક રીજનમાં પેપર લીક થવાની અસર દેશભરના સ્ટુડન્ટ્સને ન પડતી.
   - 2006 અને 2011માં પેપર લીક થવાની અસર સંબંધિત રીજન પર જ પડી હતી.

  • પેપર લીક મામલો સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાનું ફરી આયોજન કરવા અંગે વિચારી રહ્યા છીએ. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેપર લીક મામલો સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાનું ફરી આયોજન કરવા અંગે વિચારી રહ્યા છીએ. (ફાઇલ)

  • આ પહેલા બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટ કરાવવાની વાત કહી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પહેલા બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટ કરાવવાની વાત કહી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Paper leak: 10th std maths paper will not be reconducted by CBSE
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top