ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» National Film Awards recipients to skip ceremony amid President to presents only 11 Awards

  દીકરીઓ સાથે બોનીએ સ્વીકાર્યો શ્રીદેવીનો નેશનલ એવોર્ડ

  Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 06:24 PM IST

  નેશનલ એવોર્ડ આપવાની પરંપરા અત્યારસુધી રાષ્ટ્રપતિના હસ્તે જ આપવાની રહી છે આ વખતે ફેરફાર થતાં 60 લોકોએ બહિષ્કારની આપી ધમકી
  • શ્રીદેવીનો નેશનલ એવોર્ડ તેમના પતિ બોની કપૂર તેમજ પુત્રી જાહ્નવી અને ખુશીએ સ્વીકાર્યો હતો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રીદેવીનો નેશનલ એવોર્ડ તેમના પતિ બોની કપૂર તેમજ પુત્રી જાહ્નવી અને ખુશીએ સ્વીકાર્યો હતો

   નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પસંદ કરાયેલા 140 કલાકારોમાંથી માત્ર 11ને જ આ વખતે રાષ્ટ્રપતિ પોતાના હસ્તે સન્માનિત કરશે. બાકી લોકોને પુરસ્કાર સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા એનાયત કરવામાં આવ્યા. અત્યાર સુધી તમામ કલાકારોને રાષ્ટ્રપતિના હસ્તે જ સન્માનિત કરવાની પરંપરા રહી છે. એવામાં પુરસ્કાર મેળવનારા 60થી વધુ કલાકારોએ અહીંના વિજ્ઞાન ભવનમાં ગુરુવારે યોજાયેલા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.

   કલાકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

   - બદલાયેલી વ્યવસ્થાથી નાખુશ કલાકારોએ રાષ્ટ્રપતિ કાર્યાલય, ડાયરેક્ટ્રેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યો છે.
   - તેમનું કહેવું છે કે તેમને બદલાયેલી વ્યવસ્થા વિશે અંતિમ સમયે જણાવવામાં આવ્યું. આ નિર્ણય હતાશ કરનારો છે.

   આ પગલું વિશ્વાસઘાત જેવું

   - કલાકારોએ પત્રમાં લખ્યું કે, આ વિશ્વાસઘાત જેવું છે કે એક સંસ્થાન જે કડક પ્રોટોકોલનું પાલન કરે છે, ત્યાં કોઈને જણાવ્યા વગર કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 65 વર્ષની પરંપરા એક ઝાટકે બદલવામાં આવી રહી છે.
   - બીજી તરફ, સન્માન મેળવનારા મરાઠી ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઓકે કહ્યું કે, અમે અપમાનિત મહેસૂસ કરી રહ્યા છીએ. પુરસ્કાર જીતનારા 75 લોકોએ સમારોહનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

   સ્મૃતિ ઈરાનીએ પત્રનો જવાબ આપવાનો આપ્યો ભરોસો

   - કલાકારોએ કહ્યું કે તેઓએ આ મુદ્દે સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા કરી છે. તેઓએ પત્રનો જવાબ આપવાનો ભરોસો આપ્યો છે. જવાબ નહીં મળતા કલાકારોની પાસે સમારોહ છોડવા સિવાફ કોઈ વિકલ્પ નહીં બચે.
   - કલાકારોનું કહેવું છે કે કાર્યક્રમનો બહિષ્કાર નથી કરવા માંગતા, પરંતુ જેમાં સામેલ ન થઈને તેઓ અસંતોષ વ્યક્ત કરશે.

  • દિવંગત વિનોદ ખન્નાને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાયો, આ એવોર્ડ તેમની પત્ની કવિતા ખન્ના અને પુત્ર અક્ષય ખન્નાએ ગ્રહણ કર્યો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિવંગત વિનોદ ખન્નાને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાયો, આ એવોર્ડ તેમની પત્ની કવિતા ખન્ના અને પુત્ર અક્ષય ખન્નાએ ગ્રહણ કર્યો

   નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પસંદ કરાયેલા 140 કલાકારોમાંથી માત્ર 11ને જ આ વખતે રાષ્ટ્રપતિ પોતાના હસ્તે સન્માનિત કરશે. બાકી લોકોને પુરસ્કાર સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા એનાયત કરવામાં આવ્યા. અત્યાર સુધી તમામ કલાકારોને રાષ્ટ્રપતિના હસ્તે જ સન્માનિત કરવાની પરંપરા રહી છે. એવામાં પુરસ્કાર મેળવનારા 60થી વધુ કલાકારોએ અહીંના વિજ્ઞાન ભવનમાં ગુરુવારે યોજાયેલા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.

   કલાકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

   - બદલાયેલી વ્યવસ્થાથી નાખુશ કલાકારોએ રાષ્ટ્રપતિ કાર્યાલય, ડાયરેક્ટ્રેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યો છે.
   - તેમનું કહેવું છે કે તેમને બદલાયેલી વ્યવસ્થા વિશે અંતિમ સમયે જણાવવામાં આવ્યું. આ નિર્ણય હતાશ કરનારો છે.

   આ પગલું વિશ્વાસઘાત જેવું

   - કલાકારોએ પત્રમાં લખ્યું કે, આ વિશ્વાસઘાત જેવું છે કે એક સંસ્થાન જે કડક પ્રોટોકોલનું પાલન કરે છે, ત્યાં કોઈને જણાવ્યા વગર કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 65 વર્ષની પરંપરા એક ઝાટકે બદલવામાં આવી રહી છે.
   - બીજી તરફ, સન્માન મેળવનારા મરાઠી ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઓકે કહ્યું કે, અમે અપમાનિત મહેસૂસ કરી રહ્યા છીએ. પુરસ્કાર જીતનારા 75 લોકોએ સમારોહનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

   સ્મૃતિ ઈરાનીએ પત્રનો જવાબ આપવાનો આપ્યો ભરોસો

   - કલાકારોએ કહ્યું કે તેઓએ આ મુદ્દે સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા કરી છે. તેઓએ પત્રનો જવાબ આપવાનો ભરોસો આપ્યો છે. જવાબ નહીં મળતા કલાકારોની પાસે સમારોહ છોડવા સિવાફ કોઈ વિકલ્પ નહીં બચે.
   - કલાકારોનું કહેવું છે કે કાર્યક્રમનો બહિષ્કાર નથી કરવા માંગતા, પરંતુ જેમાં સામેલ ન થઈને તેઓ અસંતોષ વ્યક્ત કરશે.

  • સ્મૃતિ ઈરાની અને હર્ષવર્ધન રાઠોડે પંકજ ત્રિપાઠીને સ્પેશલ મેન્શન એવોર્ડ એનાયત કર્યો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્મૃતિ ઈરાની અને હર્ષવર્ધન રાઠોડે પંકજ ત્રિપાઠીને સ્પેશલ મેન્શન એવોર્ડ એનાયત કર્યો.

   નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પસંદ કરાયેલા 140 કલાકારોમાંથી માત્ર 11ને જ આ વખતે રાષ્ટ્રપતિ પોતાના હસ્તે સન્માનિત કરશે. બાકી લોકોને પુરસ્કાર સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા એનાયત કરવામાં આવ્યા. અત્યાર સુધી તમામ કલાકારોને રાષ્ટ્રપતિના હસ્તે જ સન્માનિત કરવાની પરંપરા રહી છે. એવામાં પુરસ્કાર મેળવનારા 60થી વધુ કલાકારોએ અહીંના વિજ્ઞાન ભવનમાં ગુરુવારે યોજાયેલા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.

   કલાકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

   - બદલાયેલી વ્યવસ્થાથી નાખુશ કલાકારોએ રાષ્ટ્રપતિ કાર્યાલય, ડાયરેક્ટ્રેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યો છે.
   - તેમનું કહેવું છે કે તેમને બદલાયેલી વ્યવસ્થા વિશે અંતિમ સમયે જણાવવામાં આવ્યું. આ નિર્ણય હતાશ કરનારો છે.

   આ પગલું વિશ્વાસઘાત જેવું

   - કલાકારોએ પત્રમાં લખ્યું કે, આ વિશ્વાસઘાત જેવું છે કે એક સંસ્થાન જે કડક પ્રોટોકોલનું પાલન કરે છે, ત્યાં કોઈને જણાવ્યા વગર કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 65 વર્ષની પરંપરા એક ઝાટકે બદલવામાં આવી રહી છે.
   - બીજી તરફ, સન્માન મેળવનારા મરાઠી ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઓકે કહ્યું કે, અમે અપમાનિત મહેસૂસ કરી રહ્યા છીએ. પુરસ્કાર જીતનારા 75 લોકોએ સમારોહનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

   સ્મૃતિ ઈરાનીએ પત્રનો જવાબ આપવાનો આપ્યો ભરોસો

   - કલાકારોએ કહ્યું કે તેઓએ આ મુદ્દે સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા કરી છે. તેઓએ પત્રનો જવાબ આપવાનો ભરોસો આપ્યો છે. જવાબ નહીં મળતા કલાકારોની પાસે સમારોહ છોડવા સિવાફ કોઈ વિકલ્પ નહીં બચે.
   - કલાકારોનું કહેવું છે કે કાર્યક્રમનો બહિષ્કાર નથી કરવા માંગતા, પરંતુ જેમાં સામેલ ન થઈને તેઓ અસંતોષ વ્યક્ત કરશે.

  • રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં માત્ર 1 કલાક માટે જ આવશે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં માત્ર 1 કલાક માટે જ આવશે (ફાઈલ)

  • અત્યારસુધી 60થી વધુ કલાકાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના બહિષ્કારની વાત કરી ચુક્યાં છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અત્યારસુધી 60થી વધુ કલાકાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના બહિષ્કારની વાત કરી ચુક્યાં છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પસંદ કરાયેલા 140 કલાકારોમાંથી માત્ર 11ને જ આ વખતે રાષ્ટ્રપતિ પોતાના હસ્તે સન્માનિત કરશે. બાકી લોકોને પુરસ્કાર સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા એનાયત કરવામાં આવ્યા. અત્યાર સુધી તમામ કલાકારોને રાષ્ટ્રપતિના હસ્તે જ સન્માનિત કરવાની પરંપરા રહી છે. એવામાં પુરસ્કાર મેળવનારા 60થી વધુ કલાકારોએ અહીંના વિજ્ઞાન ભવનમાં ગુરુવારે યોજાયેલા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.

   કલાકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

   - બદલાયેલી વ્યવસ્થાથી નાખુશ કલાકારોએ રાષ્ટ્રપતિ કાર્યાલય, ડાયરેક્ટ્રેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યો છે.
   - તેમનું કહેવું છે કે તેમને બદલાયેલી વ્યવસ્થા વિશે અંતિમ સમયે જણાવવામાં આવ્યું. આ નિર્ણય હતાશ કરનારો છે.

   આ પગલું વિશ્વાસઘાત જેવું

   - કલાકારોએ પત્રમાં લખ્યું કે, આ વિશ્વાસઘાત જેવું છે કે એક સંસ્થાન જે કડક પ્રોટોકોલનું પાલન કરે છે, ત્યાં કોઈને જણાવ્યા વગર કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 65 વર્ષની પરંપરા એક ઝાટકે બદલવામાં આવી રહી છે.
   - બીજી તરફ, સન્માન મેળવનારા મરાઠી ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઓકે કહ્યું કે, અમે અપમાનિત મહેસૂસ કરી રહ્યા છીએ. પુરસ્કાર જીતનારા 75 લોકોએ સમારોહનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

   સ્મૃતિ ઈરાનીએ પત્રનો જવાબ આપવાનો આપ્યો ભરોસો

   - કલાકારોએ કહ્યું કે તેઓએ આ મુદ્દે સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા કરી છે. તેઓએ પત્રનો જવાબ આપવાનો ભરોસો આપ્યો છે. જવાબ નહીં મળતા કલાકારોની પાસે સમારોહ છોડવા સિવાફ કોઈ વિકલ્પ નહીં બચે.
   - કલાકારોનું કહેવું છે કે કાર્યક્રમનો બહિષ્કાર નથી કરવા માંગતા, પરંતુ જેમાં સામેલ ન થઈને તેઓ અસંતોષ વ્યક્ત કરશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: National Film Awards recipients to skip ceremony amid President to presents only 11 Awards
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top