ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kathua case: Family of Asifa wants trial of case out of J&K there is no POCSO Act

  ક્રૂરતાના બેલગામ ઘોડા પર 'પોક્સો'ની ચાબુક! જમ્મુમાં નથી આ કાયદો

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 12:58 PM IST

  પીડિત પરિવાર સમગ્ર મામલાની સુનાવણી હવે જમ્મુ-કાશ્મીરની બહાર કરાવવા માંગે છે
  • આ છે તે પોલીસ અધિકારી જેણે બાળકી સાથે કર્યો રેપ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ છે તે પોલીસ અધિકારી જેણે બાળકી સાથે કર્યો રેપ

   નેશનલ ડેસ્કઃ જમ્મુના કઠુઆમાં ગેંગરેપની આગ દિલ્હી સુધી પહોંચી ગઈ છે. જ્યાં વડાપ્રધાનથી લઈને તમા પાર્ટીઓઆ નેતા આ શરમજનક ઘટનાની નિંદા કરી રહ્યા છે. તો બીજી તરફ મામલાએ નવો વળાંક લીધો છે. પીડિત પરિવાર સમગ્ર મામલાની સુનાવણી હવે જમ્મુ-કાશ્મીરની બહાર કરાવવા માંગે છે. પરિવારનું કહેવું છે કે તેમને નથી લાગતું કે જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર મામલાનો સાચો ટ્રાયલ થઈ શકશે. સાથોસાથ કહેવું છે કે જે રીતે કઠુઆમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી, ક્રાઇમ બ્રાન્ચની ટીમને ડરાવવા-ધમકાવવામાં આવી અને 'ભારત માતા કી જય'ના નારા લગાવવામાં આવ્યા, તેમને નથી લાગતું કે આવી સ્થિતિમાં રાજ્યની અંદર આ મામલાની સુનાવણી યોગ્ય રીતે થઈ શકે.

   બાળકો સાથે અત્યાચારો પર કાબૂ મેળવવા પોક્સોઃ જમ્મુમાં નથી આ કાયદો

   ભારતમાં બાળકો સાથે અત્યાચારની કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ બાળકોની સાથે દુરાચાર થતા રહ્યા છે. તેને રોકવા માટે ભારત સરકારે એવો મજબૂત કાયદો બનાવ્યો છે જેનાથી અપરાધીઓ પર સકંજો કસી શકાય. આ એક્ટનું નામ છે પોક્સો એક્ટ. પરૈતુ જમ્મુમાં આ એક્ટ લાગુ પડતો નથી. મૂળે જમ્મુ-કાશ્મીરમાં રનબીર પીનલ કોડ લાગુ પડે છે અને આર્ટિકલ 370ના આધારે ઈન્ડિયન પીનલ કોડ અહીં નથી માનવામાં આવતા. તેના કારણે કેન્દ્ર સરકારનો કાયદો અહીં નથી ચાલતો અને તેના આધારે પોક્સો એક્ટ અહીં માન્ય નથી.

   8 વર્ષની બાળકી પર જાન્યુઆરીમાં થયો હતો અત્યાચાર

   ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં કઠુઆ જિલ્લાના રસાના ગામની 8 મહિનાની બકરવાલ સમુદાયની બાળકી, પોતાના ઘોડાઓને ચરાવવા ગઈ હતી અને પરત નહોતી આવી. 7 દિવસ બાદ તેનું શબ મળ્યું, જેની પર ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે હત્યા પહેલા બાળકીને નશીલી દવાઓ આપીને તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હાલ આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે પરંતુ પરિવારની માંગ છે કે સુનાવણી જમ્મુ-કાશ્મીરની બહાર થવી જોઈએ.

   શું છે પોક્સો એક્ટ? કેટલી થઈ શકે સજા?

   - પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુલ ઓફેન્સિસ એક્ટ. આ કાયદો વર્ષ 2012માં લાગુ થયો. આ કાયદા હેઠળ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે રેપ, યૌન શોષણ, બળાત્કાર અને પોર્નોગ્રાફી જેવા મામલામાં સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ અધિનિયમની કલમ 4માં બાળકીની સાથે દુષ્કર્મ અપરાધ વિશે જણાવવામાં આવ્યું છે.

   - કલમ 6માં દુષ્કર્મ બાદ ઈજાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

   - કલમ 7 અને 8માં બાળકોને ગુપ્તાંગમાં છેડતીના મામલાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ તમામ મામલાઓમાં આરોપીને સાત વર્ષની સજા કે પછી આજીવન કેદની સજા થઈ શકે છે.

  • લોકો આસિફા માટે ન્યાય માગી રહ્યા છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકો આસિફા માટે ન્યાય માગી રહ્યા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kathua case: Family of Asifa wants trial of case out of J&K there is no POCSO Act
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top