ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» In Kashmir, the most popular among the people is the IPS Officer Basantkumar

  કાશ્મીરમાં મોદીથી વધુ લોકપ્રિય છે આ સિંઘમઃ મેમો અપાતાં જમ્મુ બંધ

  DivyaBhaskar.com | Last Modified - Mar 02, 2018, 08:36 AM IST

  માત્ર ૧૭ જ દિવસમાં બસંતકુમારે મંત્રીઓ, ઉપરાંત સ્વયં પોલીસ અધિકારીઓને જ દંડ ફટકારી ટ્રાફિક વ્યવસ્થા સીધીદોર કરી દીધી
  • બસંતકુમાર રથે ચાર્જ સંભાળ્યો તેને માત્ર ૧૭ જ દિવસ થયા છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બસંતકુમાર રથે ચાર્જ સંભાળ્યો તેને માત્ર ૧૭ જ દિવસ થયા છે

   નેશનલ ડેશ્કઃ બહુ જ ટુંકા ગાળામાં કાશ્મીરના સિંઘમ તરીકે જાણીતા અને સ્થાનિકોમાં લોકપ્રિય બની ગયેલાં આઈપીએસ ઓફિસર બસંતકુમાર રથને રાજ્યના પોલીસ વડાંએ કઠોર ભાષામાં મેમો આપતાં જમ્મુમાં લોકો સડક પર ઉતરી આવ્યા હતા. સળંગ ચોથા દિવસે પણ જમ્મુ-ઉધમપુર ઉપરાંત ખીણ વિસ્તારમાં પણ બસંતકુમારની તરફેણમાં લોકોએ દેખાવો કરીને તેમની કામગીરી બેરોકટોક જારી રાખવાની માગણી કરી હતી.

   ૧૭ દિવસમાં સપાટો બોલાવ્યો

   વર્ષ ૨૦૦૦ની બેચના બસંતકુમાર મૂળ ઓરિસ્સાના વતની છે. જમ્મુ-કાશ્મીર કેડરમાં ટ્રાફિક આઈજીપી તરીકેની જવાબદારી સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે સપાટો બોલાવી દીધો હતો અને હાઈવે પર ફરતાં ૭૦થી વધુ ઓવરલોડેડ ટ્રકને દંડ ફટકાર્યો હતો. એ પછી તેમણે આડેધડ પાર્કિંગ, ઓવર સ્પિડ, હેલમેટ કે સીટ બેલ્ટ જેવા નિયમોનો કડકાઈભર્યો અમલ કરાવવા માંડ્યો. તેમણે ચાર્જ સંભાળ્યે હજુ ૧૭ જ દિવસ થયા છે ત્યાં તેમની કાર્યવાહીએ એવો તહેલકો મચાવ્યો કે તેમાં પોલીસ અધિકારીઓ અને પોલીસના વાહનો પણ અડફેટે ચડી ગયા.

   ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત એક આઈપીએસ ઓફિસરની પત્નીને પણ તેમણે દંડ ફટકાર્યો હતો. પોલીસની જીપ્સી ખોટી રીતે પાર્ક થયેલી હતી તો એ પણ ડિટેઈન કરી દીધી. રાજ્યના બે મંત્રીઓ, આઠ ધારાસભ્ય અને એક સાંસદને પણ બસંતકુમાર રથે કાયદાનું ભાન કરાવી દીધું. એ પછી લોકો એટલાં ખુશ થયા કે સ્વયંભૂ તેમને સિંઘમ અને દબંગના નામે ઓળખવા લાગ્યા.

   વધુ માહિતી માટે આગળ વાંચો... મિજાજ સિંઘમનો, સ્ટાઈલ દબંગની

  • ખોટી રીતે પાર્ક થયેલી પોલીસની જીપ્સી પણ ડિટેઈન કરી લીધી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખોટી રીતે પાર્ક થયેલી પોલીસની જીપ્સી પણ ડિટેઈન કરી લીધી

  • મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો પણ બસંતકુમારના હાથે દંડાયા છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો પણ બસંતકુમારના હાથે દંડાયા છે

  • લોકો હુડ હુડ દબંગ ગીત વગાડીને તેમનું સ્વાગત કરે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકો હુડ હુડ દબંગ ગીત વગાડીને તેમનું સ્વાગત કરે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: In Kashmir, the most popular among the people is the IPS Officer Basantkumar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `