ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કર્ણાટક વિધાનસભામાં જાતિગત આધારિત ચૂંટણીનું મહત્વ વધારે | Karnataka Assembly Election 2018 cast factor analysis

    કર્ણાટકમાં લિંગાયત અને SC-STનો 150થી વધુ બેઠકો પર પ્રભાવ

    Divyabhaskar.com | Last Modified - May 15, 2018, 09:52 AM IST

    કર્ણાટકમાં 70 સીટ પર લિંગાયત અને 80 સીટ પર એસસી-એસટી વોટર્સની અસર છે.
    • કર્ણાટકમાં લિંગાયત  અને SC-ST વોટર્સનો વધુ પ્રભાવ હોવાથી રાજકીય પક્ષના નેતાઓએ તેઓને લુભાવવાના પ્રયાસો કર્યા હતા (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કર્ણાટકમાં લિંગાયત અને SC-ST વોટર્સનો વધુ પ્રભાવ હોવાથી રાજકીય પક્ષના નેતાઓએ તેઓને લુભાવવાના પ્રયાસો કર્યા હતા (ફાઈલ)

      બેંગલુરુઃ કર્ણાટકના છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીનું વિશ્લેષણ જણાવે છે કે રાજ્યની લિંગાયત અને એસસી-એસટી વોટર્સની અસરવાળી સીટ પર જે પાર્ટી સારૂ પ્રદર્શન કરે છે, રાજ્યમાં તેની સરકાર બની જાય છે. પ્રદેશમાં 70 સીટ પર લિંગાયત અને 80 સીટ પર એસસી-એસટી વોટર્સની અસર છે. આ વખતે પણ આ ત્રણ સમુદાયના વોટ જેના પક્ષમાં જશે તે પક્ષની સરકાર બનવાની સંભાવના વધુ છે.

      2013માં લિંગાયત-SC/ST બહુમતવાળી 81% બેઠકો જીતીને કોંગ્રેસે બનાવી હતી સરકાર

      - 2013માં કોંગ્રેસ જ્યારે સત્તામાં પરત ફર્યું ત્યારે તેઓએ લિંગાયતના અસરવાળી 70માંથી 47 બેઠકો જીતી હતી. તો SC-STના અસરવાળી 80માંથી 52 સીટ તેઓએ જીતી હતા. આ રીતે કોંગ્રેસે લિંગાયત અને SC-STના પ્રભાવવાળી 99 બેઠકો જીતી હતી.
      - પ્રદેશમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 113 સીટની જરૂર હોય છે. કોંગ્રેસે 2013માં કુલ 122 સીટ જીતી હતી જેમાં 81% સીટ તેઓને લિંગાયત-SC/ST વોટર્સના જોરે મળી હતી.

      2008માં લિંગાયત-SC/ST 70% બેઠકો જીતીને ભાજપે બનાવી હતી સરકાર

      - 2008માં ભાજપે કર્ણાટકમાં જ્યારે પહેલી વખત સરકાર બનાવી ત્યારે તેઓએ લિંગાયતના અસરવાળી 70માંથી 38 સીટ જીતી હતી. તો SC/STના અસરવાળી 80માંથી 39 બેઠકો પર કબજો જમાવ્યો હતો. આ રીતે ભાજપે લિંગાયત અને SC/ST પ્રભાવવાળી 77 સીટો જીતી હતી.
      - ભાજપે 2008માં કુલ 110 સીટ જીતી હતી જેમાંથી 70% સીટ લિંગાયત અને SC/ST વોટર્સના સમર્થનથી હાંસલ કરી. 2008માં ભાજપે 6 અપક્ષોનો સાથ લઈને સરકાર બનાવી હતી.

      2004માં લિંગાયત-SC/ST અસરવાળી 66% બેઠકો જીતીને JDSએ કોંગ્રેસ-ભાજપને રોક્યા હતા

      - 2008માં જે SC-STના અસરવાળી સીટોમાં 9 જેડીએસના ખાતામાં ગઈ હતી, જેમાંથી 2004માં લગભગ 30 સીટ પર તેઓએ પોતાનો કબજો જમાવ્યો હતો.
      - 2008માં 5 લિંગાયત સીટો પર સમેટનારી JDSની પાસે 2004માં લગભગ 8 લિંગાયત સીટ હતી. જેડીએસએ 66% સીટો લિંગાયત- SC/ST વોટર્સના જોરે પ્રાપ્ત કરી હતી.
      - જેડીએસએ કુલ 58 સીટના જોર એક વખત કોંગ્રેસ અને બીજી વખત ભાજપની સાથે મળીને સરકાર બનાવી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • લિંગાયત સમાજ 80થી વધુ બેઠકો પર અસર ધરાવે છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      લિંગાયત સમાજ 80થી વધુ બેઠકો પર અસર ધરાવે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કર્ણાટક વિધાનસભામાં જાતિગત આધારિત ચૂંટણીનું મહત્વ વધારે | Karnataka Assembly Election 2018 cast factor analysis
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top