Home » National News » Latest News » National » IN BIHAR ACCIDENT 10 DIED AND 3 INJURED

બિહારમાં ટ્રક અને રિક્ષાના ટક્કરમાં 10 લોકોનૈા મૌત, 3 ની હાલત ગંભીર

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 08:47 PM

રિક્ષા ઓવરટેક કરતી વખતે સામે આવી રહેલા ટ્રકની ટક્કરથી આ અકસ્માત સર્જાઇ

  • IN BIHAR ACCIDENT 10 DIED AND 3 INJURED
    બિહારમાં સમસ્તીપુર જિલ્લાના હરપુર નામના ગામડામાં એક ટ્રકે એક રિક્ષાને ટક્કર

    સમસ્તીપુર: બિહારમાં સમસ્તીપુર જિલ્લાના હરપુર નામના ગામડામાં એક ટ્રકે એક રિક્ષાને ટક્કર મારતા 5 મહિલા અને એક નાની બાળકી સહિત કુલ 10 લોકોનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત 3 લોકો ઇઝાગ્રસ્ત થઇ ગયા હતા જેમણી હાલાત ગમ્ભીર છે. સીએમ નિતીશ કુમારે મૃતકને પરિવારના લોકોને રુપયા ચારલાખ સહાય આપવાની જાહેરાત કરી છે.

    મૃતકોમાં ડ્રાઇવર પણ સામેલ


    પોલિસના મુજબમસરીઘરારી થાના વિસ્તારમાં આ ઘટના થઇ હતી. રિક્ષા ચાલક મુસરીઘરીરી જઇ રહ્યો હતો તેમાં રિક્ષા ચાલક સહિત 13 લોકો હતા. હરપુર ગામ પાસે પહોંચતા સામે આવી રહેલા ટ્રકથી ટકરાતા આ અકસ્માત સર્જાઇ હતી. મૃતકોમાં રિક્ષાચાલક પણ સામેલ છે.

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ