2 વર્ષમાં ભારતની વસતી 3 કરોડ વધી, 2022 સુધી ચીનને વટાવશે

ભારતમાં દરરોજ સરેરાશ 75 હજાર બાળકો જન્મે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 11:32 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી: તાજેતરના આંકડા મુજબ ભારતની વસ્તી હાલમાં 135 કરોડ છે, જે 2016માં 132 કરોડ હતી. એટલે કે માત્ર 2 જ વર્ષમાં ભારતની વસ્તીમાં 3 કરોડ જેટલો વધારો નોંધાયો છે જયારે ચીનમાં બે વર્ષમાં વસ્તી બે કરોડ વધીને 137 કરોડથી 139 કરોડે પહોંચી છે. વસ્તી વધારાના મુખ્ય કારણો જન્મદર, સ્થળાંતર કરીને આવેલા લોકો છે. ભારતમાં દરરોજ સરેરાશ 75 હજાર બાળકો જન્મે છે. આ દરે વસ્તી વધશે તો 2022 સુધીમાં ભારતની વસ્તી ચીન કરતા વધી જશે.

અહીં ભારત, ચીન, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં બાળક જન્મની તેમજ વસ્તીવધારાની શું સ્થિતિ છે તેના આંકડા આપવામાં આવ્યા છે

દેશ ભારત ચીન યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા
2018માં અત્યાર સુધી જન્મેલા બાળકો 77 લાખ 49 લાખ 11,50,740 1,12,567 93677
દરરોજ કેટલા બાળકો જન્મે છે? 75658 47438 11320 1107 921
2017માં કુલ કેટલા બાળકો જન્મ્યા? 2,72,71,667 1,72,25,864 41,00,767 3,99,763 3,31,136
2018ના અંત સુધીમાં કેટલા બાળકો જન્મશે? 2,76,15,670 1,73,14,780 41,31,800 4,0,4055 3,36,165
2017ની સરખામણીમાં કેટલા બાળકો વધશે? 3,43,503 89006 31033 4292 5029

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App