ગામલોકો સોમવારે સવારે રોજિંદા કામો પતાવી રહ્યા હતા ત્યારે જોરદાર અવાજ સાથે ગામના મોહલીની જમીન ધસવાની શરૂ થઇ ગઇ.
ગિરિડીહ (ઝારખંડ): સીસીએલના બનિયાડીહ કોલિયરી વિસ્તારમાં કોલસાનું ગેરકાયદે ખાણકામ થઇ રહ્યું છે. ગેરકાયદેસર ધંધો કરનારાઓને કારણે સોમવારે ગિરિડીહના બનિયાડીહ સદર પ્રખંડના ગામલોકોનો સામનો સીધી રાતે મોત સાથે થયો. પરંતુ, સમય રહેતા તમામ જરૂરી સામાન સાથે લોકો ઘરોમાંથી ભાગી નીકળ્યા.
અચાનક ગામની જમીન ધસવાની શરૂ થઇ ગઇ
- રવિવારે રાતે 20 મીટરના અંતરે કોલસા માફિયાઓની દેખરેખમાં કોલસાનું ગેરકાયદે ખાણકામ થઇ રહ્યું હતું.
- ગામલોકો સોમવારે સવારે રોજબરોજના કામો પતાવી રહ્યા હતા, ત્યારે ભયંકર મોટા અવાજ સાથે ગામના મોહલીની જમીન ધસવાની શરૂ થઇ ગઇ. અનેક જગ્યાઓએ તિરાડો પડી ગઇ.
- ત્રણ મિનિટમાં ચાર ગામલોકોના ઘરોમાં તિરાડોપડી ગઇ. તેઓ હવે ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર છે.