ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» IIM Ahmedabad Top Management School, NIRF Announced India Ranking 201

  IIM-A ટોપ મેનેજમેન્ટ સ્કુલ: NIRF દ્વારા ઇન્ડિયા રેન્કિંગ-201 જાહેર

  New Delhi | Last Modified - Apr 04, 2018, 03:05 AM IST

  ટોપ ટેન યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ટોચ પર છે
  • આઈઆઈએમ અમદાવાદ ટોપ મેનેજમેન્ટ સ્કૂલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઈઆઈએમ અમદાવાદ ટોપ મેનેજમેન્ટ સ્કૂલ

   નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે 2018 માટે એનઆઈઆરએફ (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) ઇન્ડિયા રેન્કિંગ જાહેર કર્યું હતું. તેમાં ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈએમ અમદાવાદનો સમાવેશ થયો છે. જ્યારે ટોપ ટેન યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ટોચ પર છે. જ્યારે જેએનયુ દિલ્હી બીજા ક્રમે અને બીએચયુ-વારાણસી ત્રીજા ક્રમે છે.

   ટોપ ટેન ઇજનેરી ઇન્સ્ટિટ્યૂટમાં ટોચ પર આઈઆઈટી મદ્રાસ છે. તેવી જ રીતે ટોપ ટેન કોલેજની યાદીમાં મિરાન્ડા હાઉસ અને સેન્ટ સ્ટીફન્સ, દિલ્હીએ બાજી મારી છે. એનઆઈઆરએફના જણાવ્યા મુજબ આ વર્ષે પહેલી વખત મેડિકલ અને ડેન્ટલ કોલેજોનું રેન્કિંગ પણ બહાર પડાયું છે. સંસ્થા દ્વારા 2016માં પહેલીવાર રેન્કિંગ બહાર પડાયું હતું. તે સમયે ચાર કેટેગરી - યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને ફાર્મસીનું રેન્કિંગ થયું હતું.

   ટોપ 10 મેનેજમેન્ટ ઇન્સ્ટી.

   1. આઈઆઈએમ, અમદાવાદ
   2. આઈઆઈએમ, બેંગલુરુ
   3. આઈઆઈએમ, કોલકાતા
   4. આઈઆઈએમ, લખનઉ
   5. આઈઆઈટી, મુંબઈ
   6. આઈઆઈએમ, કોઝિકોડ
   7. આઈઆઈટી, ખડગપુર
   8. આઈઆઈટી મેનેજમેન્ટ સ્કૂલ
   9. આઈઆઈટી મેનેજમેન્ટ સ્કૂલ
   10. ઝેવિયર લેબર રિલેશન ઇન્સ્ટી.

   દેશની ટોપ 10 કોલેજ

   1. મિરાન્ડા હાઉસ, દિલ્હી
   2. સેન્ટ સ્ટીફન્સ, દિલ્હી
   3. બિશપ હેબર કોલેજ, તિરુચિરાપલ્લી
   4. હિન્દુ કોલેજ, દિલ્હી
   5. પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા
   6. લોયોલા કોલેજ, ચેન્નાઈ
   7. શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી
   8. લેડી શ્રીરામ કોલેજ ફોર વિમેન, દિલ્હી
   9. રામકૃષ્ણ મિશન વિદ્યા મંદિર, હાવડા
   10. મદ્રાસ કિશ્ચિયન કોલેજ, ચેન્નાઈ

   આગળ વાંચો: દેશની ટોપ 10 યુનિવર્સિટી

  • NIRF દ્વારા જાહેર કરાયું ‘ઇન્ડિયા રેન્કિંગ-201’
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   NIRF દ્વારા જાહેર કરાયું ‘ઇન્ડિયા રેન્કિંગ-201’

  • પ્રકાશ જાવડેકર- ફાઈલ તસવીર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રકાશ જાવડેકર- ફાઈલ તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IIM Ahmedabad Top Management School, NIRF Announced India Ranking 201
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top