ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» IAS became a business woman, now earns 2.15 lakhs every day

  બનવુંં હતું IAS પણ બન્યા બિઝનેસ વુમન: આજે રોજ કમાય છે 2.15 લાખ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 05:44 PM IST

  ચંદા કોચરની રોજની જે આવક છે તે એક ભારતીયની વાર્ષિક આવક કરવા વધારે છે
  • ચંદા કોચરને 2016-17માં કુલ 7.85 કરોડ વાર્ષિક સેલરીનું પેકેજ મળ્યું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદા કોચરને 2016-17માં કુલ 7.85 કરોડ વાર્ષિક સેલરીનું પેકેજ મળ્યું

   નેશનલ ડેસ્ક: શું તમને અંદાજ છે કે, ICIC બેન્કના એમડી ચંદા કોચરની રોજની કમાણી કેટલી છે? તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે ચંદા કોચર રોજ રૂ. 2 લાખ કરતા વધારે કમાણી કરી લે છે. જે એક ભારતીયની સરેરાશ વાર્ષિક આવક કરતા ઘણી વધારે છે.

   આ રીતે દર મહીને કરે છે આટલી કમાણી?

   ICIC બેન્કના એન્યુઅલ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચંદા કોચરને 2016-17માં કુલ 7.85 કરોડ વાર્ષિક સેલરીનું પેકેજ મળ્યું છે. તેમાં 2.20 કરોડનું બોનસ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ એક વર્ષ પેહેલાની સરખામણીએ 64 ટકા વધારે છે. આ પેકજ પ્રમાણએ રોજની ગણતરી કરવામાં આવે તો ચંદા કોચરને રોજની રૂ. 2.15 લાખ સેલરી મળે છે.

   કોણ છે ચંદા કોચર?

   - ચંદા કોચરનો જન્મ 17 નવેમ્બર 1961માં રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.
   - 13 વર્ષની ઉંમરે ચંદાના પિતાનું નિધન થઈ ગયું હતું.
   - તેમણે જયપુરની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, ત્યારપછી મુંબઈ આવી ગયા.
   - ત્યારપછી તેમણે જય હિંદ કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશ કર્યું હતું.
   - ચંદા કોચર બાળપણમાં સિવિલ સર્વિસમાં જવા માગતી હતી, પરંતું અંતે તેમણે ફાઈનાન્સ ફિલ્ડ પસંદ કર્યું હતું.
   - તેમણે મુંબઈમાં જમનાલાલ બજાર ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ સ્ટડીઝમાંથી મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો.

   જ્યાં ટ્રેની હતા ત્યાં જ બન્યા પહેલાં મહિલા CEO

   - 1984માં ચંદા કોચરે ICIC બેન્કમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.
   - 25 વર્ષ પછી 2009માં તેઓ આ જ કંપનીમાં પહેલી મહિલા CEO બન્યા હતા.
   - નોંધનીય છે કે, 2017માં ફોર્બ્સ મેગેઝીને તેમને દુનિયાની 100 પાવરફુલ મહિલાઓમાં 32મું સ્થાન આપ્યું હતું.

   અત્યારે કેમ છે ચર્ચામાં?

   પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં એન્ટી ફ્રોડ એજન્સીએ ICIC બેન્કના એમડી ચંદા કોચરને નોટિસ આપી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, એજન્સીએ નોટિસ જાહેર કરીને ગીતાંજલી ગ્રૂપને વર્કિંગ કેપિટલ ફેસિલિટી આપવા માટે જવાબ માગ્યો છે.

   શું છે પીએનબી સ્કેમ?

   - પંજાબ નેશનલ બેન્કે થોડા દિવસ પહેલાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને રૂ. 11,356 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી આપી હતી.
   - આ કૌભાંડ પીએનબીના મુંબઈના બ્રેડી હાઉસ બ્રાન્ચમાં થયું હતું. કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી.
   - 2011-2018 દરમિયાન હજારો કરોડોની રકમ 297 નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) દ્વારા વિદેશી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી,
   - પીએનબીએ તાજેતરમાં જ સીબીઆઈને બેન્કમાં રૂ. 1300 કરોડના એક નવા ફ્રોડની પણ માહિતી આપી છે.
   - આ સ્કેમ મેહુલ ચોકસીની કંપની ગીતાંજલી જેમ્સ સાથે જોડાયેલો છે. આ રીતે પીએનબી ફ્રોડ કુલ રૂ. 12,672 કરોડનું થઈ ગયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • ચંદા કોચરને પહેલાં IAS બનવું હતું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદા કોચરને પહેલાં IAS બનવું હતું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IAS became a business woman, now earns 2.15 lakhs every day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `