ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Hydroponics technique in which you can do farming without soil and with less water

  આ ટેક્નીકથી માટી વગર પણ થઇ શકે છે ખેતી, લાખો રૂપિયાની થઇ શકે છે કમાણી

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 04:25 PM IST

  તમે હવે માટી વગર પણ ખેતી કરી શકો છો, જરૂરી નથી કે ખેતી કરવા માટે બહુ મોટી જમીન અને બહુ પાણી જોઇએ
  • ચેન્નઈમાં રહેતા શ્રીરામ ગોપાલે આ ટેક્નીકને જાણ્યા પછી ત્રણ દોસ્તો સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેન્નઈમાં રહેતા શ્રીરામ ગોપાલે આ ટેક્નીકને જાણ્યા પછી ત્રણ દોસ્તો સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું.

   નેશનલ ડેસ્ક: તમે હવે માટી વગર પણ ખેતી કરી શકો છો. જરૂરી નથી કે ખેતી કરવા માટે બહુ મોટી જમીન અને બહુ પાણી જોઇએ. તમે નાનકડી જગ્યામાં જેવીકે, ઘરની અગાસી ઉપર પણ ખેતી કરી શકો છો. તેમાં પાણીની પણ જરૂર નથી હોતી. માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે. ઘણીવાર તમે જોયું હશે કે આપણે કોઇ છોડવાની ડાળખી કોઇ પાણીભરેલી બોટલમાં રાખી દઇએ છીએ તો તેમાં કેટલાક દિવસોમાં મૂળિયા ઊગી જાય છે અને ધીમે-ધીમે તે છોડ વધવા લાગે છે. બસ કંઇક આવું જ હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં પણ હોય છે.

   આખા વર્ષમાં 2 કરોડ પહોંચી ગયું ટર્નઓવર

   આ ટેક્નીક દ્વારા મોટો નફો રળી શકાય છે. ચેન્નઈમાં રહેતા શ્રીરામ ગોપાલે આ ટેક્નીકને જાણ્યા પછી ત્રણ દોસ્તો સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેમણે જૂની ફેક્ટરીની ખરાબ પડેલી જમીન પર હાઇડ્રોપોનિક ટેક્નીકથી ખેતી કરી. શરૂઆતમાં ત્રણ દોસ્તોએ 5-5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 2015-16માં કંપનીનું ટર્નઓવર 38 લાખ રૂપિયા હતું. એક વર્ષમાં જ વધીને 2 કરોડ રૂપિયા થઇ ગયું. હવે ટર્નઓવર 6 કરોડ રૂપિયા સુધી જવાની અપેક્ષા છે. તેમની કંપની હવે કિટ્સ વેચવાનો બિઝનેસ પણ કરે છે.

   શું કરવાનું હોય છે

   - આ પ્રોસેસથી ફ્લેટ, ઘરમાં માટી વગરના છોડ અને શાકભાજી ઉગાડી શકાય છે.

   - પાણીમાં લાકડાનો ભૂકો, રેતી કે કાંકરાઓને નાખવામાં આવે છે.
   - છોડવાઓ માટે જરૂરી પોષકતત્વોનો ઘોલ તૈયાર કરવામાં આવે છે.
   - છોડવાઓમાં ઓક્સિજન પહોંચાડવા માટે પાતળી નળી અથવા પમ્પિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
   - તેમાં જંતુનાશકનો ઉપયોગ બિલકુલ નથી થતો. ઉત્પાદન સામાન્યથી વધારે હોય છે.
   - 200 સ્ક્વેરફૂટમાં ખર્ચો લગભગ 1 લાખ રૂપિયા થાય છે. 200થી 5 હજાર સ્ક્વેરફૂટમાં ખર્ચો 1થી 10 લાખ રૂપિયાની વચ્ચે થાય છે.

   આગળની સ્લાઇડમાં વાંચો શું હોય છે પ્રોસેસ

  • માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે.

  • આ પ્રોસેસથી ફ્લેટ, ઘરમાં માટી વગરના છોડ અને શાકભાજી ઉગાડી શકાય છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રોસેસથી ફ્લેટ, ઘરમાં માટી વગરના છોડ અને શાકભાજી ઉગાડી શકાય છે.

   નેશનલ ડેસ્ક: તમે હવે માટી વગર પણ ખેતી કરી શકો છો. જરૂરી નથી કે ખેતી કરવા માટે બહુ મોટી જમીન અને બહુ પાણી જોઇએ. તમે નાનકડી જગ્યામાં જેવીકે, ઘરની અગાસી ઉપર પણ ખેતી કરી શકો છો. તેમાં પાણીની પણ જરૂર નથી હોતી. માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે. ઘણીવાર તમે જોયું હશે કે આપણે કોઇ છોડવાની ડાળખી કોઇ પાણીભરેલી બોટલમાં રાખી દઇએ છીએ તો તેમાં કેટલાક દિવસોમાં મૂળિયા ઊગી જાય છે અને ધીમે-ધીમે તે છોડ વધવા લાગે છે. બસ કંઇક આવું જ હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં પણ હોય છે.

   આખા વર્ષમાં 2 કરોડ પહોંચી ગયું ટર્નઓવર

   આ ટેક્નીક દ્વારા મોટો નફો રળી શકાય છે. ચેન્નઈમાં રહેતા શ્રીરામ ગોપાલે આ ટેક્નીકને જાણ્યા પછી ત્રણ દોસ્તો સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેમણે જૂની ફેક્ટરીની ખરાબ પડેલી જમીન પર હાઇડ્રોપોનિક ટેક્નીકથી ખેતી કરી. શરૂઆતમાં ત્રણ દોસ્તોએ 5-5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 2015-16માં કંપનીનું ટર્નઓવર 38 લાખ રૂપિયા હતું. એક વર્ષમાં જ વધીને 2 કરોડ રૂપિયા થઇ ગયું. હવે ટર્નઓવર 6 કરોડ રૂપિયા સુધી જવાની અપેક્ષા છે. તેમની કંપની હવે કિટ્સ વેચવાનો બિઝનેસ પણ કરે છે.

   શું કરવાનું હોય છે

   - આ પ્રોસેસથી ફ્લેટ, ઘરમાં માટી વગરના છોડ અને શાકભાજી ઉગાડી શકાય છે.

   - પાણીમાં લાકડાનો ભૂકો, રેતી કે કાંકરાઓને નાખવામાં આવે છે.
   - છોડવાઓ માટે જરૂરી પોષકતત્વોનો ઘોલ તૈયાર કરવામાં આવે છે.
   - છોડવાઓમાં ઓક્સિજન પહોંચાડવા માટે પાતળી નળી અથવા પમ્પિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
   - તેમાં જંતુનાશકનો ઉપયોગ બિલકુલ નથી થતો. ઉત્પાદન સામાન્યથી વધારે હોય છે.
   - 200 સ્ક્વેરફૂટમાં ખર્ચો લગભગ 1 લાખ રૂપિયા થાય છે. 200થી 5 હજાર સ્ક્વેરફૂટમાં ખર્ચો 1થી 10 લાખ રૂપિયાની વચ્ચે થાય છે.

   આગળની સ્લાઇડમાં વાંચો શું હોય છે પ્રોસેસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hydroponics technique in which you can do farming without soil and with less water
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top