ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband With Wife Commit Suicide On Railway Track in Haryana, Hisar

  પતિ-પત્નીએ ટ્રેન આગળ કુદી આપ્યો જીવ, સુસાઈડ નોટથી જાણવા મળ્યું કારણ

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 12:58 PM IST

  પતિ-પત્નીએ ઘરથી અંદાજે 10કિમી દૂર જઈને ટ્રેન આગળ કુદીને આત્મહત્યા કરી લીધી છે, લેણદારોથી હતા પરેશાન
  • પતિ-પત્નીએ ટ્રેન આગળ કુદીને કરી આત્મહત્યા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ-પત્નીએ ટ્રેન આગળ કુદીને કરી આત્મહત્યા

   હિસાર: હરિયાણાના હિસામાં એક 34 વર્ષના શખ્સે તેની 32 વર્ષની પત્ની સાથે ઘરથી અંદાજે 10 કિમી દૂર ટ્રેન આગળ આત્મહત્યા કરી લીધી છે. દંપતિ છેલ્લા કેટલાય સમયથી લાખો રૂપિયાના દેવા અને લેણદારોના કારણે પરેશાન હતા. આ વાતનો ઉલ્લેખ આત્મહત્યા પહેલાં લખવામાં આવેલી સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે. બંને મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મુકાવ્યો છે.

   સંજય બંસલના પહેલાં અને ડિંપલના આ બીજા લગ્ન હતા

   - પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સંજય બંસલ મુળ હાંસીના ઢંઢેરી ગામનો હતો. તેના લગ્ન અંદાજે દોઢ વર્ષ પહેલાં ઉકલાનામાં રહેતી ડિંપલ સાથે થયા હતા. જોકે ડિંપલના આ બીજા લગ્ન હતા. તેના પહેલા પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને તેને એક આઠ વર્ષનો દીકરો પણ છે.
   - બંને મોરી ગેટ પાસે એક ભાડાંના રૂમમાં રહેતા હતા. થોડા મહિના પછી સંજય તેની બહેન સાથે પંજાબ રહેવા જતો રહ્યો હતો. ત્યાથી પાછા આવીને તેઓ ફરી ત્યાં જ રહેવા લાગ્યા હતા. અંદાજે 2-3 મહિના પહેલાં ડિંપલે તેનો દીકરો તેના પિયર મોકલી દીધો હતો. તે માત્ર સ્કૂલની રજાઓમાં અહીં આવતો હતો.
   - લેણદારોથી દીકરાને જોખમ ન થાય તે કારણથી જ ડિંપલ તેને ત્યાં રાખતી હતી. લાખો રૂપિયાના દેવાના કારણે પરેશાન દંપતિના ઘરે લેણદારો આવવા લાગ્યા હતા. તેમની પાસે રૂપિયા માગતા હતા અને તેમને ધમકાવતા પણ હતા. હોબાળો થતા તે અવાજ મકાન માલિક અને પડોશીઓ સુધી પણ પહોંચતો હતો.
   - છેલ્લા કેટલાય સમયથી આ ચાલતુ હોવાથી મજબૂર થઈને આ દંપતિએ આત્મહત્યા કરી લીધી હતી.

   કપલની વચ્ચે કોઈ વિવાદ નહતો: મકાન માલિક

   - મૃતક દંપતિના માલિક ઈંદ્રએ જણાવ્યું કે, લેણદાર ઘરે આવતા હોવાથી દંપતિ ખૂબ પરેશાન હતા. પરિવારજનોએ પણ દેવું ચૂકવવામાં ઘણી મદદ કરી હતી. પરંતુ દેવું ઓછુ નહતું થતું. વારંવાર લેણદારો ઘરે આવીને પૈસા ચૂકવવાની વાતો કરતા હતા. તેનો અવાજ અમને પણ સંભળાતો હતો. દંપતિ વચ્ચે કોઈ વિવાદ નથી.

   મરતાં પહેલાં મિત્રને કર્યો હતો ફોન

   - મૃતક સંજય બંસલના મિત્ર ઘનશ્યામે જણાવ્યું કે, સંજય બંસલ મારો ઘણો સારો મિત્ર હતો. તેનો સવારે સાડા દસ વાગે ફોન આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે બહુ પરેશાન છું. બધુ છોડીને પંજાબ જતો રહીશ. મે તેને સમજાવ્યો હતો કે બધુ સારુ થઈ જશે.

   ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ

   - મૃતક સંજય બંસલના ભાઈ રામફલે જણાવ્યું કે તે લાખો રૂપિયાના દેવામાં હતો. બપોરે સવા એક વાગે સંજયનો ફોન આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે લેણદારો ખૂબ પરેશના કરી રહ્યા છે.
   - તે રોવા લાગ્યો હતો. ત્યારે ડિંપલનો અવાજ આવ્યો હતો કે ચલો હવે ફોન મુકો આપણે નીકળીએ. ત્યારપછીથી તેનો ફોન બંધ આવવા લાગ્યો હતો. તેના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે.
   - ઘટનાની માહિતી મળતા પરિવારજનો રેલવે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. મૃતકના ભાઈ રામફલે અમુક લોકો પર તેમને ટોર્ચર કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
   - રાજકીય રેલવે પોલીસ ઈંચાર્જ મહિપાલે જણાવ્યું કે, મૃતકના ખિસ્સામાંથી જે સુસાઈડ નોટ મળી આવી છે તેના આધારે તપાસ કરવામા આવી રહી છે. તે ઉપરાંત પરિવારજનોના નિવેદનના આધારે પણ તપાસ કરવામાં આવશે.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • ડિંપલના આ બીજા લગ્ન હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડિંપલના આ બીજા લગ્ન હતા

  • મૃતક સંજયને લાખોને દેવુ હતું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક સંજયને લાખોને દેવુ હતું

  • ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ

  • મૃતક સંજયનો ભાઈ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક સંજયનો ભાઈ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband With Wife Commit Suicide On Railway Track in Haryana, Hisar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `