ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» એક એક્સિડન્ટમાં પૂરો થઈ ગયો આખો પરિવાર| Husband-Wife And Two Children Death Of Accident

  એક ક્ષણમાં પૂરો થઈ ગયો આખો પરિવાર, એક દીકરી 1stમાં હતી તો બીજી 7 મહિનાની

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 11:06 AM IST

  ડ્રાઈવરને ઝોકુ આવતા બેકાબુ થયેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી, પતિ-પત્ની અને 2 દીકરીઓના મોત
  • એક્સિડન્ટમાં પતિ-પત્ની અને બે દીકરીઓના મોત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સિડન્ટમાં પતિ-પત્ની અને બે દીકરીઓના મોત

   લુધિયાણા: રુડકી પાસે એક કારે અચાનક નિયંત્રણ ગુમાવીને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. એક્સિડન્ટમાં પરિવારના દરેક સભ્યનું મોત થઈ ગયું છે. કાર ચલાવી રહેલા સુનીલ બંસલ (35 વર્ષ), પત્ની સોનિયા (28 વર્ષ), દીકરી દીયા (6 વર્ષ) અને એક 7 મહિનાની દીકરી માનસીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે.

   ઝોકુ આવતા પૂરો થઈ ગયો આખો પરિવાર

   - સુનીલના પરિવારના અન્ય સભ્યોમાં બેબી રાની, પીન્કી અને અન્ય 6 વર્ષની એક બાળકી ઘાયલ થયા છે. તેમને સિવિલ હોસ્પિટલના ફતેહગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરીને તેમને ચંદીગઢ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
   - માહિતી મળતાં જ ફતેહગઢના એએસપી ચૉ. રવજોત ગ્રેવાલ, મુલ્લેપુર પોલીસ અધિકારી પ્રદીપ સિંહ બાજવા ઘટના સ્થળે પગોંચ્યા હતા. તેમણે ઘાયલો અને મૃતકોને કારની બહાર કાઢ્યા હતા.
   - પોલીસ ઈન્સપેક્ટર પ્રદીપ સિંહે જણાવ્યું કે, સુનીલ બંસલ અને તેમનો પરિવાર હરિયાણા કૈથલમાં જગરાતામાં સામેલ થવા ગયા હતા અને ત્યાંથી તેઓ સ્વિફ્ટ કારમાં લુધિયાણા પરત ફરી રહ્યા હતા.
   - મંગળવારે બપોરે રુડકી પાસે સુનીલની કાર નિયંત્રણ બહાર ગઈ અને તે ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. તેમને શંકા છે કે, સુનીલને ઝોકુ આવી જતા આ એક્સિડન્ટ થયો હશે. જોકે હજી પોલીસ આ વિશે તપાસ કરી રહી છે.

   મામાના ઘરે જગરાતામાં સામેલ થવા ગયો હતો પરિવાર

   - સમગ્ર પરિવાર સુનીલના મામાના ઘરે જગરાતામાં સામેલ થવા માટે કૈથલ ગયા હતા.
   - સુનીલના સાળા સંદીપ મિત્તલે જણાવ્યું કે, એક જ વર્ષમાં સુનીલનો પરિવાર ખતમ થઈ ગયો. તેના મોટા અનિલ તેમનાથી અલગ રહેતા હતા અને તે પણ બિઝનેસ કરતા હતા.
   - સુનીલના માતા-પિતા તેમની સાથે રહેતા હતા. થોડા સમય પહેલાં જ બિમારીમાં તેમનું નિધન થયું હતું. પરિવારથી અલગ થયા પછી સુનીલે મોટો બંગલો બનાવ્યો હતો.
   - સુનીલની પત્ની સોનિયા ત્રણેય ભાઈઓની એકની એક બહેન હતી. સુનીલ તેના સાળાની કાર લઈને જ પરિવાર સાથે ઘરે જવા નીકળ્યો હતો.

   એક બાળકી પહેલાં ધોરણમાં હતી અને નાની તો હજી સાત મહિનાની જ હતી

   - પોલીસે જણાવ્યું કે, સુનીલ બંસલ તેમના પરિવાર અને માસીને લઈને તેમના મામાના ઘરે જગરાતામાં સામેલ થવા માટે કૈથલ ગયા હતા. જગરાતામાં સામેલ થયા પછી ઘરે પરત ફરતી વખતે આ દર્દનાક અકસ્માત થયો હતો.
   - સુનીલ બંસલની મોટી દીકરી દીયા પહેલાં ધોરણમાં ભણતી હતી અને નાની દીકરી તો હજુ સાત મહીનાની જ હતી

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મૃતક સુનીલ બંસલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક સુનીલ બંસલ

  • જગરાતામાંથી પરત આવતી વખતે થયો અકસ્માત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જગરાતામાંથી પરત આવતી વખતે થયો અકસ્માત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એક એક્સિડન્ટમાં પૂરો થઈ ગયો આખો પરિવાર| Husband-Wife And Two Children Death Of Accident
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `