ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband abused first wife in the drunken liquor and then beaten the son

  પહેલાં પત્ની અને દિકરાનું કર્યું મુંડન; પછી ફોડ્યું માથું-દીકરાની કફોડી હાલત

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 04:03 PM IST

  પતિએ દારૂના નશામાં પહેલી પત્નીને લોહીલુહાણ કરી અને દીકરાને પણ ઢોર માર માર્યો
  • પતિએ દારૂપીને પત્નીને અને દીકરાને ટકલા કરી દીધાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિએ દારૂપીને પત્નીને અને દીકરાને ટકલા કરી દીધાં

   બુલંદશહર: હોસ્પિટલમાં એડિમિટ પાણી-પાણીની બુમો પાડી રહેલી આ મહિલાને આપવામાં આવતા દર્દની દરેક સીમા પાર થઈ ગઈ છે. પહેલાં આ મહિલાનું મુંડન કરવામાં આવ્યું હતું અને પછી ધારદાર હથિયારથી તેના પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા સાથે આટલું ખરાબ વર્તન કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો દારૂડિયો પતિ જ હતો.

   દારૂના નશામાં કરી બરબાદી

   - નોંધનીય છે કે, ખુર્જા મુરારીનગરમાં રહેતી લક્ષ્મી તેના પતિ અને 4 વર્ષના દીકરા સાથે ભાડાંના મકાનમાં રહેતી હતી. તેનો પતિ તેના બધા પૈસા દારૂમાં ઉડાવી દેતો હતો. તેના કારણે લક્ષ્મીએ પણ મજૂરી કરવી પડતી હતી. તેમ છતા તેનો પતિ આંતરે દિવસે તેની સાથે મારઝૂડ કરતો હતો.

   પહેલાં પત્નીને કરી ટકલી

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે દારૂના નશામાં પહેલા તેની પત્નીના વાળ કાપી દીધા અને તેને ટકલી કરી દીધી. જ્યારે પત્નીએ તેનો વિરોધ કર્યો તો દારૂડિયાએ તેના ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.

   આગળની સ્લાઈડમાં વાંચો કેવી રીતે દારૂડિયાએ કર્યો હોબાળો

  • 4 વર્ષના દીકરાનો તોડ્યો હાથ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   4 વર્ષના દીકરાનો તોડ્યો હાથ

  • હોસ્પિટલમાં એડ્મિટ છે પત્ની
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોસ્પિટલમાં એડ્મિટ છે પત્ની

  • આરોપી પતિની ધરપકડ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી પતિની ધરપકડ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband abused first wife in the drunken liquor and then beaten the son
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `