ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband harassed wife so much that she reached police station for complain at Bihar

  પતિની હરકતોથી ત્રાસીને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન, કહ્યું- નહીં માનુ એની વાત

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 01:48 PM IST

  મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઇને કહ્યું છે કે તે પતિની વાત નથી માનવાની
  • એક મહિલા પતિની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક મહિલા પતિની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી.

   પટના: બિહારના બેગુસરાયથી સંબંધોને શરમમાં મૂકે તેવો મામલો સામે આવ્યો છે. શુક્રવારે એક મહિલા પતિની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી. જ્યાં તેણે જણાવ્યું કે પતિ અન્ય પુરુષો સાથે સૂઈ જવા માટે તેના પર દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં, ના પાડવા પર તેની સાથે મારપીટ સુદ્ધાં કરે છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઇને કહ્યું છે કે તે પતિની વાત નથી માનવાની. મહેરબાની કરીને કંઇક કરો.

   - રિપોર્ટ્સ પ્રમાણે, મામલો બેગુસરાય મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. ફાતિમા (બદલેલું નામ)એ જણાવ્યું કે વીતેલા એક-દોઢ વર્ષથી તેનો પતિ તેને અન્ય પુરૂષો સાથે સૂઓઈ જવા માટે તેના પર દબાણ કરી રહ્યો છે.

   - ગુરૂવારે પણ જ્યારે તેણે મહિલાને મજબૂર કરી, તો તેણે તેનો વિરોધ કર્યો. ત્યારબાદ ગુસ્સામાં પતિએ તેની સાથે ખૂબ મારપીટ કરી.
   - તેનાથી ત્રાસીને આખરે મહિલા મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચીને પતિ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

   લગ્નના બે વર્ષ પણ થયા નથી

   - પીડિતાના જણાવ્યા પ્રમાણે, એક વર્ષ આઠ મહિના પહેલા મોહમ્મદ શાહબાઝ સાથે ફાતિમાના લગ્ન થયા છે. શાહબાઝ, મુંબઈમાં કન્ટેનર ચલાવવાનું કામ કરે છે. પત્નીના જણાવ્યા પ્રમાણે, જ્યારે પણ તે ક્યારેય ઘરે પહોંચે તો તેની સાથે કોઇને કોઇ આવી જતું હતું.

   - પીડિતાનું કહેવું છે કે તેણે ઘણીવાર પંચાયત સામે તેની ફરિયાદ પણ કરી, પરંતુ દર વખતે પંચાયતે મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband harassed wife so much that she reached police station for complain at Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `