ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Husband first killed wife with axe then hanged himself to death in Adampur Haryana

    પતિએ કુહાડીથી કર્યા પત્નીના માથાના બે ટુકડા, પછી પોતે લટકી ગયો ફાંસી પર

    Shalender Sharma/Manish | Last Modified - Mar 04, 2018, 10:43 AM IST

    બાળકોએ આ જોયું તો તેમણે રડતા-રડતા પાડોશમાં રહેતા એક પૂજારીને આ વાત જણાવી
    • મૃતક ભંવરસિંહનું આધાર કાર્ડ.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતક ભંવરસિંહનું આધાર કાર્ડ.

      આદમપુર (હિસાર): આદમપુરની શિવ કોલોનીમાં શુક્રવાર અને શનિવાર દરમિયાનની મધ્યરાત્રિએ એક પતિએ પોતાની પત્નીની કુહાડી મારીને હત્યા કરી દીધી, ત્યારબાદ ફાંસી લગાવીને પોતે આત્મહત્યા કરી લીધી. મૃતકના બાળકોએ આ જોયું તો તેમણે રડતા-રડતા પાડોશમાં રહેતા એક પૂજારીને આ વાત જણાવી. ત્યારબાદ પૂજારીએ પોલીસ તેમજ મકાનમાલિકને સૂચના આપી. પોલીસે શબોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધાં છે.

      પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઇ જતાં ગુસ્સામાં મારી દીધી કુહાડી

      - પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, એલનાબાદનો રહેવાસી ભંવરસિંહ (46) લગભગ 15 દિવસ પહેલા જ આદમપુરના શિવનગરમાં પોતાની પત્ની સંતોષ (42) સાથે ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો.

      - તે ટ્રેક્ટર ચલાવતો હતો. ભંવરસિંહે પોતાના મોટા ભાઈના બે બાળકો (એક દીકરો, એક દીકરો)ને દત્તક લીધા હતા.
      - તેઓ પણ તેમની સાથે અહીંયા રહેતા હતા. સંતોષના ભાઈ રાજેશનું કહેવું છે કે પતિ-પત્નીમાં ઘણીવાર ઝઘડો થઇ જતો હતો.
      - શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિ દરમિયાન પણ બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ ભંવરસિંહે કુહાડીથી સંતોષના માથાના બે ટુકડા કરી નાખ્યા.
      - ત્યારબાદ તેણે ઘરની અંદર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

      આગળની સ્લાઇડમાં વાંચો મૃતકોના બાળકોએ બહાર જઇને પાડોશીને આપી સૂચના

    • ફાંસી પર લટકેલું ભંવરસિંહનું શબ.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાંસી પર લટકેલું ભંવરસિંહનું શબ.

    • આ રીતે પડેલું હતું સંતોષનું શબ.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ રીતે પડેલું હતું સંતોષનું શબ.

    • આ કુહાડીથી કરી હતી સંતોષની હત્યા.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કુહાડીથી કરી હતી સંતોષની હત્યા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Husband first killed wife with axe then hanged himself to death in Adampur Haryana
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `