ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband did marriage of his wife with her lover in Kanpur unique wedding

  પત્ની બોલી- 'પ્રેમી વગર નહીં જીવાય', પતિએ કરાવ્યા લગ્ન, વિદાયમાં ચોધાર આંસૂએ રડ્યો

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 03:21 PM IST

  પતિએ ખૂબ ધૂમધામથી તેની પત્નીના લગ્ન કરાવ્યા, ઢોલ-વાજાની સાથે પ્રેમી વરરાજાની જાન પણ કાઢી
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શાંતિની સેંથીમાં સિંદૂર ભરતો તેનો પ્રેમી.

   કાનપુર: અહીંયા એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. પત્નીના પ્રેમ વિશે જાણ થવા પર પતિએ તેના લગ્ન પ્રેમી સાથે કરાવી આપ્યા. વિદાય દરમિયાન પતિ ચોધાર આંસૂએ રડી પડ્યો. પતિએ ખૂબ ધૂમધામથી તેની પત્નીના લગ્ન કરાવ્યા. ઢોલ-વાજાની સાથે પ્રેમી વરરાજાની જાન પણ કાઢી અને રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન પણ સંપન્ન થયાં.

   પતિને લગ્ન પછી થયો અહેસાસ કે તેને પસંદ નથી કરતી પત્ની

   - કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો ગોલુ ગુપ્તા પ્રાઇવેટ જોબ કરે છે. 19 ફેબ્રુઆરી, 2018ના રોજ ગોલુ અને શાંતિના લગ્ન એક સંમેલનમાં થયા હતા.

   - લગ્ન પછી જ્યારે શાંતિ સાસરે આવી, તો તે ઘણી ઉદાસ રહેતી હતી. ગોલુને અહેસાસ થઇ ચૂક્યો હતો કે શાંતિ તેને પસંદ નથી કરતી.
   - તે કહેતી હતી, તમે જઇને સૂઈ જાઓ અને પોતા આખી રાત મોબાઈલ પર કોઇની સાથે વાત કરતી હતી. એક દિવસ તેણે પૂછ્યું ત્યારે પત્નીના પ્રેમની આખી વાત સામે આવી.
   - શાંતિએ કોઇપણ જાતનો ડર રાખ્યા વગર એ વાતનો સ્વીકાર કરી લીધો કે છેલ્લા ત્રણ વર્ષથી કે રવિ નામના એક છોકરાને પ્રેમ કરે છે. રવિ હાલ લખનઉમાં રહે છે. શાંતિએ કહ્યું કે બંને વચ્ચે ઘણીવાર સંબંધ પણ બનાવી ચૂક્યા હતા. તે રવિ વગર જીવી શકે એમ નથી.

   આ વાતની જાણ હોત તો લગ્ન જ ન કરત- પતિ

   - ગોલુએ જણાવ્યું કે તેને શાંતિના આ પ્રેમ વિશે બિલકુલ જાણ ન હતી. જો પહેલેથી આ વાતની જાણ હોત તો લગ્ન જ ન કરત.

   - ગોલુના જણાવ્યા પ્રમાણે, શાંતિ તેની સાથે રહેવા નહોતી માંગતી. આ વાતે તેણે તેના સંબંધીઓ અને પરિવારવાળાઓને જણાવી. સાથે એમપણ જણાવ્યું કે હું શાંતિના લગ્ન તેના પ્રેમી સાથે કરાવવા માંગું છું. કારણકે જો તે મરી જશે તો આખો પરિવાર બરબાદ થઇ જશે.
   - પોતાને અને પરિવારને બરબાદીમાંથી બચાવવા માટે ગોલુએ આવો નિર્ણય કર્યો.
   - પ્રેમી સાથે લગ્ન પછી શાંતિએ કહ્યું, મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે મને મારો પ્રેમ મળશે. આ માટે હું ગોલુનું અહેસાન જીંદગીભર નહીં ભૂલું.
   - પ્રેમી રવિએ કહ્યું કે અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. અમારો સંબંધ 3 વર્ષ જૂનો છે. એક મિસકોલથી અમારી દોસ્તી થઇ હતા અને આજે અમારા પ્રેમે તેની મંઝિલ મેળવી છે.

  • પત્ની અને તેના પ્રેમીને લગ્ન માટે મંદિર લઇ જતો ગોલુ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્ની અને તેના પ્રેમીને લગ્ન માટે મંદિર લઇ જતો ગોલુ.

  • ગોલુએ નિભાવી તમામ વિધિઓ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોલુએ નિભાવી તમામ વિધિઓ.

  • લગ્ન પછી પ્રેમીનું મોંઢું મીઠું કરાવતી શાંતિ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન પછી પ્રેમીનું મોંઢું મીઠું કરાવતી શાંતિ.

  • વહુના બીજા લગ્ન પર પરિવારજનોની આંખોમાં આંસૂ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   વહુના બીજા લગ્ન પર પરિવારજનોની આંખોમાં આંસૂ.

  • અનોખા લગ્ન રહ્યા ચર્ચાનો વિષય.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનોખા લગ્ન રહ્યા ચર્ચાનો વિષય.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband did marriage of his wife with her lover in Kanpur unique wedding
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `