Video: પત્નીનું માથું કાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ, નબળાં હૃદયનાં લોકો આ વીડિયો ના જુએ

કોથળામાંથી વાઢેલું માથું બહાર કાઢ્યું તો પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ

DivyaBhaskar.com | Updated - Sep 14, 2018, 01:50 PM
નેશનલ ડેસ્કઃ કર્ણાટકના ચિકમંગલૂરમાં કમકમાટીભરી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીનું ગળું કાપી નાંખી હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા પછી હેવાન પતિ પત્નીનું કાપેલું માથું કોથળામાં લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપી પતિએ કોથળામાંથી તેની પત્નીનું કાપેલું ગળું કાઢી કહ્યું કે, ‘મને દગો દીધો એટલે મેં ગળું કાપી નાખ્યું.’ પોલીસે આરોપી પતિનો વીડિયો બનાવી તેની ધરપકડ કરી હતી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App