તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video: પિતાએ 3 દીકરીઓ અને પત્નીની હત્યા કરી ગળેફાંસો ખાધો, લાશ તિજોરીમાં છૂપાવી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અહીં ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતારી આરોપી પિતાએ તેની પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આત્મહત્યા કરી હતી. આરોપીએ પહેલા બંને દીકરીઓને ઝેર ખવડાવી હત્યા કરી ત્યારબાદ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી. આ હત્યા પાછળ પરિવારમાં કલેહ હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...