ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 12 વાગે દીકરીએ કહ્યું પતિ મારે છે, 3.30 વાગે છોડી દીધી દૂનિયા| Husbad killed his wife in Haryana

  બપોરે 12 વાગે દીકરીએ ફોન પર કહ્યું- પતિ મારે છે, 3.30 વાગે છોડી દીધી દુનિયા

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 07:00 AM IST

  બે મહિના પહેલાં જ સુમનના લગ્ન થયા હતા, પતિ દારૂ પીને મારતો હતો
  • બે મહિના પહેલાં જ સુમનના થયા હતા લગ્ન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે મહિના પહેલાં જ સુમનના થયા હતા લગ્ન

   યમુનાનગર: બે મહિના પહેલાં સુમનના લગ્ન થયા હતા. હવે તેનું મોત થઈ ગયું છે. બેડ ઉપર તેનો મૃતદેહ મળ્યો હતે. સાસરીવાળાનું કહેવું છે કે, તેણે પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે પિયરના લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેની હત્યા કરવામાં આવી છે.

   - મૃતક સુમનના ભાઈ અજયે જણાવ્યું કે, શુક્રવારે બપોરે 12 વાગે બહેનનો ફોન આવ્યો હતો. તેણે માને જણાવ્યુંકે, રાતે તેનો પતિ દારૂ પીને આવ્યો હતો અને તેણે સુમનને ઢોરમાર માર્યો હતો. સમુન ફોન પર રડી રહી હતી.
   - આ દરમિયાન ફોન કપાઈ ગયો. ત્યારપછી અંદાજે 3.30 વાગતા સમુનના સસરાનો ફોન આવ્યો કે, સુમને આત્મહત્યા કરી લીધી છે. તેઓ સાસરે પહોંચ્યા ત્યારે સુમનનો મૃતદેહ બેડ ઉપર પડ્યો હતો.
   - રૂમના પંખા ઉપર ચૂંદડી લટકતી હતી. જ્યારે ઘરના અન્ય લોકોને મૃત્યુનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સુમને આત્મહત્યા કરી લીધી છે.

   ભાઈ કહ્યું-જીજા બહેન સાથે માર-ઝૂડ કરતા હતા

   - અજયે પોલીસને જણાવ્યું કે, સુમનના લગ્ન 5 માર્ચ 2018ના રોજ યમુનાનગરના રવિ સાથે થયા હતા. લગ્નમાં તેમણે જમાઈને અલ્ટો કાર અને રૂ. 3 લાખ રોકડા પણ આપ્યા હતા.
   - આરોપ છે કે, રવિ આ દહેજથી ખૂશ નહતો. લગ્ન પછી જ્યારે બહેન ઘરે આવી ત્યારે તેણે જણાવ્યું કે, સાસરી વાળા હોન્ડાસિટી અને રૂ. 10 લાખ માગે છે. અમે તેમની આ માગણી પૂરી ન કરી એટલે તેમણે અમારી બહેનને મારી નાખી.
   - બહેને જણાવ્યું હતું કે, જીજા દારૂ પીને તેની સાથે મારઝૂડ પણ કરતા હતા. બહેન પર શંકા કરતા હતા અને તેને કોઈની સાથે વાત પણ નહતા કરવા દેતા.
   - જ્યારે અમે આ વિશે સુમનના સાસુ-સસરાને વાત કરી ત્યારે તેમણે રવિને સમજાવ્યો પણ હતો. પરંતુ તેમ છતા પણ તેના વ્યવહારમાં કોઈ ફેરફાર નહતો થયો.

   રવિએ દરવાજો ખોલીને જોયુ તો ફાંસીના ફંદા પર લટકતી હતી સુમનની લાશ

   - મૃતકાના સસરા બળદેવ સિંહે જણાવ્યું કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. બપોરે સમુન છત પર બનાવેલા રૂમમાં જતી હતી. અમે તેને એુ પણ કહ્યું હતું કે, ત્યાં ગરમી વધારે લાગશે તેથી ત્યાં ન જઈએ.
   - પરંતુ તેણે અમારી વાત ન માની. રવિ ધરે આવ્યો ત્યારે તે દેખાઈ નહીં. એટલે રવિએ ઉપર તેને જોવા ગયો. દરવાજો અંદરથી બંધ હતો. ફોન કર્યો તો સુમને ફોન પણ ન ઉપાડ્યો. અંતે જ્યારે દરવાજો તોડી દીધો ત્યારે સુમન પંખાથી લટકતી હાલતમાં મળી હતી.
   - પોલીસે મૃતદેહ કબજે લઈ લીધો છે. મૃતકાના ભાઈની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   આગલી સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • દીકરીને વળગીને રોતી મા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીને વળગીને રોતી મા

  • બેડ ઉપર પડ્યો હતો સુમનનો મૃતદેહ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેડ ઉપર પડ્યો હતો સુમનનો મૃતદેહ

  • રોતા-કકળતાં પરિવારજનો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોતા-કકળતાં પરિવારજનો

  • પિયરપક્ષનું માનવું છે કે, સુમનની હત્યા કરવામાં આવી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિયરપક્ષનું માનવું છે કે, સુમનની હત્યા કરવામાં આવી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 12 વાગે દીકરીએ કહ્યું પતિ મારે છે, 3.30 વાગે છોડી દીધી દૂનિયા| Husbad killed his wife in Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top